મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#GA4
#week10
#cheese
#kofta
કોફતા ઘણી ટાઈપના બનતા હોય છે આજે મેં એને અલગ રીતે બનાવ્યા છે અને ખાસ કરી જૈન માટે તો ઓપ્શન ઓછા હોય શાકમાં પણ મેં આ રીતે બનાવ્યા છે મલાઈ ચીઝ કોફતા કરી એને પંજાબી વઝૅન આપ્યું છે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી બન્યું છે નાના છોકરા થી મહ મોટાને પણ ભાવે એવું તમે પણ જરૂર થી ટ્રાય કરજો મે બનાવ્યું છે ઘરમાં બધાને ભાવ્યુ
#cookpadindia
#cookpad_gu

મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)

#GA4
#week10
#cheese
#kofta
કોફતા ઘણી ટાઈપના બનતા હોય છે આજે મેં એને અલગ રીતે બનાવ્યા છે અને ખાસ કરી જૈન માટે તો ઓપ્શન ઓછા હોય શાકમાં પણ મેં આ રીતે બનાવ્યા છે મલાઈ ચીઝ કોફતા કરી એને પંજાબી વઝૅન આપ્યું છે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી બન્યું છે નાના છોકરા થી મહ મોટાને પણ ભાવે એવું તમે પણ જરૂર થી ટ્રાય કરજો મે બનાવ્યું છે ઘરમાં બધાને ભાવ્યુ
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. કોફતા માટે
  2. ૨ નંગકાચા કેળા બાફી લેવા
  3. ૧ વાડકીછીણેલી કોબીજ
  4. ૧ વાડકીછીણેલું ચીઝ
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીમીઠું
  9. ૩ ચમચીકોર્ન ફ્લોર
  10. તળવા માટે તેલ
  11. કરી બનાવવા સામગ્રી
  12. ૪ નંગટામેટા ૧ લીલું મરચું નાખીને બાફી લેવા ટોમેટો પ્યુરી માટે
  13. ૧ વાડકીફેશ મલાઈ
  14. ૧ ચમચીમીઠું
  15. ૧/૨ વાડકીછીનેલુ પનીર
  16. ૧/૨ ચમચીહળદર
  17. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  18. ૨ ચમચીકસૂરી મેથી
  19. ૩ ચમચીકાજુ મગજતરીનો પાઉડર
  20. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બે કેળા ને બાફી દો પછી એને મેસ કરી દો એક વાટકી કોબીજને પણ છીણી લો પછી એક વાટકી છીણેલું ચીઝ લો પછી બધું મિક્સ કરી લો એની અંદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો પછી ની અંદર કોનૅફલોર નાખો

  2. 2

    પછી બરાબર મિક્સ કરી દો બધું અને નાના-નાના બોલ વાળી લો અને કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને એને ટ્રાય કરી લો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તડવા કરવા કડક

  3. 3

    કોફતા તૈયાર થઈ ગયા છે હવે એને સાઇટ પર કાઢી લો.પછી ટામેટાંને લાલ મરચું અને લીલું મરચું નાખી બાફી લેવા અને એની પ્યુરી કરવી. હવે કઢાઈમાં તેલ નાખો તેની અંદર જીરું નાખો હીગ હળદર લાલ મરચું પાઉડર નાખી હલાવી દો ધીમા ગેસ પર કરવું

  4. 4

    પછી એની અંદર વાટકી મલાઈ નાંખી બરાબર મિક્સ કરવું પછી એની અંદર કાજુ અને મગજતરીનો જે પાઉડર આપણે તૈયાર કર્યો છે એ પાઉડર નાખો પછી એની અંદર ટોમેટો પ્યુરી નાખી પછી ઉકડવા દો ધીમા તાપે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખો પછી ગરમ મસાલો નાખો

  5. 5

    પછી ની અંદર કસૂરી મેથી નાંખી ચડવા દો અને થોડું છીનેલુ પનીર પણ તમે નાખી શકો છો.. પછી જે તૈયાર કર્યા છે કોફતા અંદર નાખી દો અને સવૅ કરો.. તમે પરાઠા રોટલી નાન સાથે લઈ શકો છો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes