કાઠીયાવાડી કાવો(Kavo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં બધા મસાલા એડ કરો...
- 2
ત્યારબાદ તેને ૫ થી ૭ મિનીટ ઉકાળો..
- 3
ત્યારબાદ તેને ગાળી અને લીંબુનો રસ તેમાં એડ કરવો... રેડી છે કાઠીયાવાડી કાવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
-
-
-
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
-
કાવો(Kavo recipe in Gujarati)
#MW1શિયાળા માં એકદમ ઠંડી પડતી હોય અને ગરમ કાવો મળે તો તો પીવા ની તો મજા જ આવી જાય.આજે મે આવો કાવો ઘરે જ બનાવ્યો છે ,જે ખુબજ ટેસ્ટી લાગે છે.આવી રીતે તમે ઘરે બનાવી ને પિસો તો બાર થી કાવો લાવવા નું ભૂલી જશો. Hemali Devang -
-
-
ગિરનારી કાવો (Girnari Kavo Recipe In Gujarati)
#CTઅમારે જૂનાગઢ માં કાવો ખૂબ જ ફેમસ છે તો મેં આજે કાવો બનાવ્યો છે તમે બધા પર ટ્રાય કરજો charmi jobanputra -
-
પોરબંદર નો પ્રખ્યાત કાવો (Kavo Recipe In Gujarati)
અત્યાર ની પરિસ્થિતિ મુજબ આ કાવો ખુબ જ લાભ દાયક છે Vidhi V Popat -
-
આયુર્વેદિક કાવો (Ayrvedik Kavo Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત#india2020 હાલ મહામારી કોરોના ને આમને આમ કરતાં ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો.. ત્યારે આપણે પણ આપણી તંદુરસ્તી જાળવવા માટે આ હેલ્ધી કાવો પીવો જોઈએ. જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે, અને આપણે રોગ થી બચી શકીએ છીએ...... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
કાવો (kavo recipe in Gujarati)
#માઇઇબુકસ્પેશિયલ મોન્સુન પીણું...સ્વાસ્થ્ય વર્ધક" કાવો"જે વરસતા વરસાદ માં પીવા ની મોજ પડી જાય સેહત માટે પણ ખુબજ સારો....એમાંય અમારા જૂનાગઢ માં ગિરનાર ની તળેટી નો કાવો ખુબજ વખણાય.જૂનાગઢ વાસી ઓ વરસતા વરસાદ માં સ્પેશિયલ કાવા ની મોજ માણવા નીકળી પડતાં હોય છે .તો આજે મે પણ ઘરે બનાવેલ કાવા ની ચુસ્કી લીધી પરિવાર સાથે..આપ પણ આવો મસ્ત ગરમ ગરમ કાવો પીવા...😋 Charmi Tank -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week 4પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ માં ખાજલી તો પ્રખ્યાત છે જ પરંતુ ત્યાંની ચોપાટી નો કાવો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ કાઓ શરદી અને કફ દૂર કરનાર છે. જેનો ઉપયોગ અત્યાર ના સમય માટે ખૂબ જ જરૂરી છે. Hetal Siddhpura -
-
-
કાવો (Kavo Recipe In Gujarati)
#MW1 કાવો એ એક સૌથી સારું ઇમ્યુનિટી બુસ્ટર છે. આ કાવો કોરોના થી લડવા માટે બહુ મદદ કરે છે. કાકાઓ શરદી અને તાવ ને રોકવામાં મદદ કરે છે. હેલ્થ માટે બહુ લાભદાયક છે. Nita Prajesh Suthar -
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kavo Recipe in Gujarati)
#WK4#week4#Kavo#Cookpadgujarati કાઠિયાવાડી કાવો શિયાળાની ગુલાબી ઠંડીમાં જામનગરવાસીઓ આયુર્વેદ કાવો પીવાની મજા માણી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા અને સ્વસ્થ રહેવા કાવો ખુબ ફાયદાકારક છે..."ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો". શિયાળામાં ખાસ કરીને શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે. શિયાળાની ગુલાબી ઠંડીની હાલ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ કાવો પીવાનું વધુ પસંદ કરે છે. જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો રાત્રિના સમયે શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા માટે કાવો પીવા પરિવાર સાથે બહાર નીકળે છે. ત્યારે જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી રજવાડી કાવો મળે છે. જ્યા અનેક લોકો શિયાળાના સમયે કાવાનું ઠંડી સામે અને કોરોના જેવા મહામારી રોગ સામે રક્ષણ મેળવવા પીવે છે અને ઠંડીથી રાહત મેળવે છે. કાઠિયાવાડી કાવો ઠંડીમાં લોકો રોજ પીવે છે. જે આયુર્વેદિક ઓસડીયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાવો શિયાળાની ગુલાબી ઠંડી અને કોરોનાના સમય માટે લાભદાયક છે. વડીલો, યુવાનો અને બાળકોમાં તમામ લોકોમાં કાવો પ્રચલિત છે. જામનગરમાં શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીક્સ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા રોગ માટે કાવો ઘણો ફાયદાકારક ગણવામાં આવે છે. Daxa Parmar -
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
-
-
-
-
-
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135087
ટિપ્પણીઓ (2)