લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

#GA4
#Week13
આ ચટણી ફરાળી છે જેથી તમે તેને ફરાળ માં પણ ઉપયોગ માં લઇ શકો

લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week13
આ ચટણી ફરાળી છે જેથી તમે તેને ફરાળ માં પણ ઉપયોગ માં લઇ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાંચ-છ નંગ લાલ મરચાં
  2. ચમચીખાંડ
  3. 1/2 લીંબુ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ કપમાંડવી ના દાણા
  6. આદુ નો નાનો કટકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપર દર્શાવેલી વસ્તુ લો.

  2. 2

    ત્યારબાદ મરચાના કટકા કરી તેને મિક્સરમાં ઉમેરો અને તેની અંદર ખાંડ,લીંબુ,માંડવી ના દાણા,આદુ નો નાનો ટુકડો અને મીઠું ઉમેરો.

  3. 3

    અને બધાને સરખો મિક્સ થઈ જાય એટલે આપે લાલ મરચાની ચટણી તૈયાર

  4. 4

    હવે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

Similar Recipes