આટા ગુડ બિસ્કીટ (Ata Gud Biscuit Recipe in Gujarati)

Bhumi Rathod Ramani @BHUMI_211
આટા ગુડ બિસ્કીટ (Ata Gud Biscuit Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મા ગોળ, ઘી, અને દૂધ લઈ 2 મીનીટ માટે ગેસ પર ગરમ કરી લો. આ પ્રોસેસ ગોળ ને મેલ્ટ કરવા માટે જ છે એટલે વઘારે ગરમ કરવુ નહી.
- 2
હવે એક બાઉલ મા ઘઉં નો લોટ, રવો, કોપરાનુ છીણ, બેકીંગ પાઉડર, ઇલાયચી પાઉડર અને કાજુ બદામ ની કતરણ મીક્ષ કરી લો.
- 3
ડ્રાય મીક્ષ મા મેલ્ટેડ ગોળ ઘી દૂધ નુ મિશ્રણ એડ કરી એક સ્મૂધ કણક તૈયાર કરો.
- 4
કણક માથી એક એક લૂવો લઈ બિસ્કીટ નો સેપ આપો.
- 5
પછી તેને પ્રી હીટ ઓવન મા 170 ડીગ્રી પર 10 મીનીટ માટે બેક કરો. 10 મીનીટ પછી બિસ્કીટ ને ચેક કરી ઠંડી પડે પછી સર્વ કરો. પેલા બિસ્કીટ થોડી સોફ્ટ લાગશે ઠંડી પડયા પછી ક્રીસ્પી થઈ જાશે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા કેસરી (Rava Kesari Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY**રવા કેસરી ગોળ ના પાણી ના ઊપયોગ કરીને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery Pallavi Gilitwala Dalwala -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
-
-
-
-
-
કોકોનટ ડ્રાય ફ્રુટ બિસ્કીટ (Coconut Dryfruit Biscuit Recipe In Gujarati)
#CR#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
હલવો(Halwa Recipe in Gujarati)
મધુપ્રમેહના દર્દી માટે ફાયદાકારક છે. થોડું ગળપણ ખવાય.#GA4#week6 zankhana desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14308376
ટિપ્પણીઓ (3)