રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બિસ્કીટ ને એક પ્લેટમાં લઈ લો
- 2
ત્યારબાદ તેની ઉપર સોસ લગાવો પછી તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર છાટો
- 3
પછી તેની ઉપર ચીઝ છીણી લો
- 4
પછી તેની ઉપર ગાર્નિશીંગ માટે થોડી કોથમીર છાટો
- 5
તો તૈયાર છે ચીઝ બિસ્કીટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બિસ્કિટ (Cheese Biscuit Recipe in Gujarati)
આ નાસ્તો ખૂબ ઓછી મહેનતે બની રહે છે નાના છોકરાને ખૂબ પસંદ પડે છે.#GA4#week17 Pinky bhuptani -
વેજ.ચીઝ બિસ્કિટ પિઝા (Veg. Cheese Biscuit Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheese Nehal D Pathak -
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમેં અહીં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે. ફટાફટ અને બાળકો ની ફેવરિટ ડીશ બની શકે Tejal Vijay Thakkar -
-
-
ચીઝ ગારલીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#ચીઝ Hema Paresh Mehta ( Hemangini ) -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
ચીઝી મોનૅકો સેન્ડવીચ (Cheesy Moneko Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#quick breakfast Trushti Shah -
-
-
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
-
-
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
#GA4 #week22 #pizzaપીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય. Kashmira Bhuva -
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
-
-
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4#Week22પીઝા એક મનગમતી વાનગી થઈ ગઈ છે ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ માટે તો આ પીઝા માટેના ક્રેઝ ને આપને ઘરે પણ પૂરો કરી શકીએ છીએ પણ ઘણી રીતે આજે મે બિસ્કીટ માંથી પીઝા બાઈટ બનાવ્યા છે જે બનાવવા ખુબજ સહેલા છે. khyati rughani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14346543
ટિપ્પણીઓ (2)