પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ(Peri-Peri Cheese Pull Pau Recipe In Gujarati)

Richa Shah
Richa Shah @cook_27728195

#GA4
#week16
# પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ
#cookpadgujarati

પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ(Peri-Peri Cheese Pull Pau Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week16
# પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧/૨ વાટકીલસણ
  2. ૧/૨ વાટકીપનીર
  3. ૨ ચમચીમકાઈ
  4. ૨ ચમચીડુંગળી
  5. ૨ ચમચીગ્રીન કેપ્સીકમ
  6. ૨ ચમચીલાલ કેપ્સીકમ
  7. ૫૦ ગ્રામ મોઝરેલ્લા ચીઝ
  8. ૨ નંગપાઉ
  9. ૧૦૦ ગ્રામ બટર
  10. ૨ ચમચીપેરી- પેરી મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બને કેપ્સીકમ, ડુંગળી, મકાઈ, લસણ અને પનીર લો

  2. 2

    ત્યારબાદ તેમાં ચીઝ નાખો, તે પછી પેરી- પેરી મસાલો નાખો અને મીક્સ કરો

  3. 3

    ત્યારબાદ એક વાટકી માં બટર અને લસણ નાખી તેને મીક્સ કરો

  4. 4

    હવે ૨ પાઉં લો અને તેને આ ફોટા જેવું કટીંગ કરો પણ આખું કટ કરવું નહિ થોડી જગ્યા રાખવી ભરતા ફાવે તે માટે

  5. 5

    હવે પાઉં માં બટર લગાવો તે પછી પેરી- પેરી મસાલા વડું પુરણ ભરો

  6. 6

    પુરણ ભર્યા પછી તેના પર ફરી થી બટર લગાવો અને પછી માઇક્રો વવે માં ૫ મિનિટ માટે બેક કરી લો અને સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Richa Shah
Richa Shah @cook_27728195
પર

Similar Recipes