ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week17
મિત્રો આજે આપણે બનાવીશું પિઝ્ઝા.મારા પરિવાર માં મારા બાળકો ને પિઝ્ઝા ખૂબ જ પ્રિય છે. બાર પિઝ્ઝા ખાવા છતાં ઘરે જે પિઝ્ઝા બને છે એ જોવા માં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે તો ચાલો આપણે પિઝ્ઝા રેસીપી જોઈ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ માલપુર
૧ વ્યક્તિ
  1. મોટા ટામેટાં
  2. મોટું કેપ્સીકમ
  3. મોટી ડુંગળી
  4. ૫-૬ કળી લસણ
  5. ક્યૂબ ચીઝ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2ચમચી હળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. થોડી કોબીજ સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ માલપુર
  1. 1

    સૌવ પ્રથમ આપણે ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ અને લસણ ને સમારી લેશું. ત્યારબાદ આપણે આ બધી જ વસ્તુઓ ને એક લોયા તેલ ગરમ કરી ને સાતડી લેસુ ને બધીજ મસાલો એમાં એડ કરી દેશું.

  2. 2

    એડ કર્યા બાદ એક લોઢી ઉપર થોડુક તેલ લગાવી પીઝા નો રોટલો મુકીશું તેના પછી બન્ને બાજુ થી રોટલા ને શેકી લેશું.

  3. 3

    રોટલા ને શેકાઈ ગયા બાદ તેના ઉપર સ્વીટ મેગી સોસ લગાવસુ પછી તેના પર ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ અને લસણ ની ગ્રેવી પાથરસુ.

  4. 4

    બધી જ વસ્તુઓ પથરાઈ ગયા બાદ તેને પાછું એક વાર શેકી લેશું. શેકાઈ ગયા બાદ તેને ચીઝ થી ગાર્નિશ કરીશું.તો આ રીતે રેડી છે આપણા ચીઝ પિઝ્ઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes