રાંધવાની સૂચનાઓ
- 1
કણકી અને અડદનીદાળ ધોઈ ૪-૫ કલાક પલાળી ને મિક્ષરમા વાટી લેવું. મીઠુ નાંખી હલાવી લેવું.
- 2
હવે ગેસ ઉપર તવી મૂકી ગરમ થાય એટલે ખીરું થોડું જાડું પાથરી તેના ઉપર તૈયાર કરેલ સટફીંગ અને ચીઝ પાથરી બરાબર શેકવા દેવું.
- 3
અથવા તમે ખીરું પાથરી તેના ઉપર એકલું ચીઝ પણ પાથરી ને ઉતપમ કરી શકો છો.
- 4
હવે તૈયાર થયેલ ઉતપમ ને ચટણી અને સંભાર સાથે સર્વ કરવું.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ચીઝી મોનૅકો સેન્ડવીચ (Cheesy Moneko Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#quick breakfast Trushti Shah -
-
-
-
-
-
ચીઝી સ્વીટ કોર્ન ટીક્કી ચાટ (Cheesy Sweet Corn Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week17 #cheese Harita Mendha -
-
-
-
-
-
-
-
ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESEઆ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Kala Ramoliya -
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe In Gujarati)
#સાઉથસાઉથની ફેમસ વાનગીઓ માંથી એક એવા ઉત્તપમ છે. અલગ અલગ વેજીટેબલ એડ કરી ને બનતા હોય છે. આજે મે ટોમેટો ઉત્તપમ બનાવવ્યા છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો... Jigna Vaghela -
-
-
-
મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે. Smita Barot -
-
-
આચારી ઢોકળા(achari dhokla recipe in Gujarati)
#વિકમીલ ૩#પોસ્ટ ૨#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ ૨૧ Manisha Hathi -
-
સી 6 ઉત્તપમ (C6 Uttapam Recipe In Gujarati)
#GA4#WEEK17#COOKPADGUJRATI#CookpadIndia#cheeseC6 Uttapam (Jain) C લેટર થી શરૂ થતા છ સામગ્રી સાથે મે આ ઉત્તપમ તૈયાર કરેલ છે. જેમાં ચીઝ ચીલી કોકોનટ કેબેજ કુરિયર કેપ્સીકમ નો ઉપયોગ કરે છે. હા સામગ્રી ઘરમાં પહેલેથી જ મળી રહે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14366933
ટિપ્પણીઓ (7)