સ્કાય બ્લ્યુ મોકટેલ (Sky Blue Mocktail Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ગરમીમાં ઠંડી ઠંડી તાજગી આપતા mocktail પીવાની ખૂબ મજા આવે છે મેં પણ ડબલ કલર sky blue મોકટેલ બનાવ્યું છે.
#GA4
#Week17
#mocktail

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીબ્લુબેરી syrup
  2. 3 ચમચીપાઈનેપલ syrup
  3. 7-8 પાનફુદીનાના પાન
  4. 7-8 નંગબરફના ક્યુબ
  5. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્લાસમાં પાઈનેપલ syrup નાખી તેમાં બરફના ક્યુબ નાખી ખૂબ હલાવો.

  2. 2

    બીજા ક્લાસમાં બ્લુબેરી સીરપનાખી બરફના ક્યુબ ઉમેરી ખૂબ હલાવી ઠંડુ કરો. તેમાં એક ચમચી લેમન જ્યુસ ઉમેરો. પાઈનેપલ સિરપની ઉપર બ્લુ સ્કાય શિરપ ઉમેરી તેને ગ્લાસમાં સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes