પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri Peri french fries recipe in Gujarati)

Nisha @nisha_sangani
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri Peri french fries recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાની છાલ ઉતારી લેવી
- 2
ત્યાર પછી ચિપ્સ મશીન માં તેની ચિપ્સ પાડી લેવી તેને પાણીમાં પલાળી રાખવી થોડીવાર માટે ત્યાર પછી તેને કપડામાં કોરી કરી લેવી
- 3
લોયા માં તેલ મૂકી ને બધી ચિપ્સ તળી લેવી
- 4
ચિપ્સ તળાઈ જાય ત્યાર પછી તેમાં પેરી પેરી મસાલો મિક્સ કરવો તેને પ્લેટમાં કાઢી લેવી તૈયાર છે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ
Similar Recipes
-
પેરી પેરી ફ્રેંચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 #periperi Nasim Panjwani -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 Nilam Pethani Ghodasara -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4 #week16 #periperiચિપ્સ બાળકો થી લઈ વડીલો સુધી દરેકને ભાવે છે. વળી, કાઠિયાવાડમાં ગાંઠિયા જલેબી સાથે ચિપ્સ ખાવાનું લોકો પસંદ કરે છે. Kashmira Bhuva -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#Peri peri Hiral A Panchal -
-
-
-
-
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
-
-
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પેરી પેરી મેકરોનિ પાસ્તા (Peri Peri Macroni Pasta Recipe In Gujarati)
#GA4#Week16#Periperi Janki K Mer -
-
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14384554
ટિપ્પણીઓ (8)