તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં લો. તેમાં તલ ને શેકી લો. ત્યારબાદ ટોપરાની છીણ ને પણ શેકી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ગોળ લો. ગોળ નો રંગ બદલાઈ જાય અને પરપોટા થાય એટલે ગેસ બંધ કરી લો. ત્યારબાદ તેમાં શેકેલા તલ ઉમેરો.
- 3
ત્યારબાદ ટોપરાની છીણ કાજુ બદામ અને અખરોટ નો ભૂકો સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો
- 4
ત્યારબાદ પ્લેટફોર્મ ઉપર ઘી લગાડી આ મિશ્રણને લઈ વેલણ ને પણ ઘીથી ગ્રીસ કરી લો. પાતળી વણી લો. આપણી તલની ચીકી તૈયાર છે તેને એક પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Seasame#Til#Chikki#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14413612
ટિપ્પણીઓ (5)