આંબલી કેન્ડી (Imli Candy Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#GA4
#Week18
ખાટી મીઠી આંબલી ની કેન્ડી
Candy

આંબલી કેન્ડી (Imli Candy Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week18
ખાટી મીઠી આંબલી ની કેન્ડી
Candy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ગોળ
  2. ૧/૨ બાઉલ આંબલી
  3. ૧ ચમચીઘી
  4. ૧ ચમચીજીરું પાઉડર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૪ ચમચીહિંગ પાઉડર
  7. ૧ ચમચીસંચળ પાઉડર
  8. શુગર પાઉડર કોટિંગ માટે
  9. ૧ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આંબલી લઈ ને તેના ઠળિયા કાઢવા અને રેસા કાઢી ને સાફ કરવી.પછી એક મિક્સર જાર માં પાણી નાખી ને આંબલી નાખી ને તેની પેસ્ટ બનાવવી.

  2. 2

    એક પેન માં ઘી નાખી ને ગોળ એડ કરવો.ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી સતત હલાવવું.

  3. 3

    ગોળ મેલ્ટ થાય પછી તેમાં બાકી ના મસાલા,ઘી અને આંબલી નો પલ્પ એડ કરવો.

  4. 4

    મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવવું.પછી ગેસ બંધ કરી મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી ને ઠરવા દેવું.

  5. 5

    મિશ્રણ ઠંડુ થાય પછી તેના બોલ્સ બનાવવા.બોલ્સ ને શુગર પાઉડર થી કોટ કરવા.

  6. 6

    તૈયાર છે ખાટી મીઠી આંબલી ની કેન્ડી

  7. 7

    કેન્ડી ને ગમે તે શેપ આપી શકાય છે.મેં ગોળ શેપ આપ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes