વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)

#GA4
#WEEK19
#COOKPADINDIA
#COOKPADGUJRATI
શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી.
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4
#WEEK19
#COOKPADINDIA
#COOKPADGUJRATI
શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ધોઈ લો. હવે ચોખા ને 1કલાક પાણી મા પલાળી રાખવા.
- 2
બધાજ બેજીટેબલસ ને કટ કરી લો.
- 3
1કલાક પછી ચોખા ને કૂક કરવા માટે કૂકર મા 2ચમચી ઘી લો તેમા ખડા મસાલા(તજ,લવિંગ, મરી,તમાલપત્ર)ને સાંતળો. તેમા 2ગ્લાસ પાણી,ચોખા,મીઠુ એડ કરી 2 સીટી વગાડવી. (તમારા ચોખા જેવા હોય તે મુજબ તમારી રીતે પાણી લેવુ અને કૂક કરી શકો)
- 4
વટાણા અને કટ કરેલા બટેકા ને કૂકર મા પાણી મૂકી મીઠુ નાખીને 2 સીટી વગાડી અલગ થી કૂક કરવા.
- 5
હવે લોયા મા તેલ ગરમ થાય એટલે જીરુ નાખીએ પછી લીલુ લસણ નાખીને લસણ અને લીલા મરચા નાખો.પછી ડુંગળી, ગાજર,કોબીજ બધુજ એડ કરો.
- 6
તેને હલાવી તેમા મીઠુ સ્વાદ મુજબ, હળદર, મરચુ ઉમેરી 3 મીનીટ ચડવા દો.
- 7
હવે તેમા વટાણા બટેકા,ટામેટાં નાખીએ મીક્સ કરી રાઇસ નાખીએ અને ગરમ મસાલો,પુલાવ મસાલો, લીંબુ નાખીને હલાવી કોથમીર નાખો
- 8
તૈયાર છે વેજીટેબલસ પુલાવ. જેને ટામેટાં નુ ગુલાબ બનવી પુલાવ મા વચ્ચે મૂકી કોથમીર થી સજાવી ગરમ સર્વ કરો. સાથે છાસ ડુંગળી, સેવ લઇને સ્પાઇસી,ટેસ્ટી પુલાવ ની મજા માણો.
Similar Recipes
-
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
-
-
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
મિત્રો આ પુલાવ કુકર મા ડાયરેકટ જ બહુ જલદી થી બનાવયો છે અને તે પણ એકદમ છુટ્ટા દાણા વાળો.અને ટેસટી તો ખરો જ.Apeksha Shah(Jain Recipes)
-
-
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)
#GA4# Week19અમારા ઘરે વારંવાર આ પુલાવ બને છે અને નાના મોટા બધા ને બહુ ભાવે છે . Maitry shah -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
-
-
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
પુલાવ (Pulao Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે. તાજા-લીલા શાકભાજી માથી જાત-જાત ની વાનગી બને છે એમા ની આ એક સરસ વાનગી મિક્ષ-વેજીટેબલ પુલાવ છે. જે મોટા થી લઈ નાના બાળકો ને ખુબ જ ભાવે છે.#GA4#week19 Trupti mankad -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પરફેક્ટ ડીનર ઓપ્શન હેલ્ધી અને ટેસ્ટી બધા ન્યુટ્રીશન મળે અને બધા ને ભાવે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પુલાવ Avani Suba -
સફેદ પુલાવ (White Pulao Recipe In Gujarati)
પુલાવ અલગ અલગ બનતા હોય છે.આજે મે સફેદ પુલાવ બનાવિયા. Harsha Gohil -
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)
#MDCઆ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiશિયાળા મા વેજીટેબલસ અને દાણા બધુજ સરસ મળી રહે તો બનાવો તાવો ચાપડી. આ જ રેસીપી ઊનાળા મા બનાવવાની હોય તો તમે દાણા ને બદલે કઠોળ નો ઉપયોગ કરી બનાવી શકો છો. सोनल जयेश सुथार -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Nita Dave -
વેજીટેબલ પુલાવ
#કૂકર#india આપણે આજે પુલાવ બનાવશુ ઘણા બાળકો બધા શાક નથી ખાતા તો આપણે વેજીટેબલ નાખી મસ્ત પુલાવ બનાવી દઈ તો બાળકો ને તેનો સ્વાદ પણ ભાવે. Namrata Kamdar
More Recipes
ટિપ્પણીઓ (2)