રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું શાક લો
- 2
ઉકળતા પાણી માં વટાણા ને મીઠુ અને ખાંડ નાખી બાફી લો
- 3
પછી ડુંગળી ને મિક્ષચર માં ક્રાશ કરો તેમાં આદુ લસણ અને મરચા પણ સાથે ક્રાશ કરો પછી પેસ્ટ ને કા ડી લો પછી તેમાં ટામેટા ને ક્રસ કરો
- 4
પનીર ને સમારી ને રાખો
- 5
તાવડી માં તેલ મૂકીને ખડા મસાલા નાખી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાતલો પછી તેમાં ટામેટા ની પ્યોરી ઉમેરો. તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવા દો
- 6
તેમાં તેલ છુટુ પડે એટલે મીઠુ, મરચું હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો તેમાં પાણી નાખી તેમાં બાફેલા વટાણા અને પનીર ઉમેરો અને ઉકાળી ગેસ બંધ કરો
- 7
સર્વ કરો. મટર પનીર તયાર તે પરોઠા સાથે સારા લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiમટર પનીર Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS#CookPadIndia# CookPadGujarati#MatarPaneer Minaxi Bhatt -
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
-
-
-
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14444461
ટિપ્પણીઓ