મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

# GA4
# Week19
Methi. Post 1
મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.
મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)

# GA4
# Week19
Methi. Post 1
મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.
મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ કપ મેથી ની ભાજી
  2. ૧ કપ લીલા વટાણા
  3. ૨ કાંદા ઝીણા સમારેલા
  4. ટામેટા
  5. ૪ ચમચી તેલ
  6. ૧/૨ કપ મલાઈ
  7. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  8. ૧ ચમચી આદુમરચાં
  9. ૧ ચમચી ચમચી જીરૂ
  10. ૧ ચમચી લાલ મરચું
  11. ૧ ચમચી ધાણાજીરૂ
  12. ૧ ચમચી ગરમમસાલો
  13. ૧ ચમચી કોથમીર
  14. ૧૫ નંગ કાજુ
  15. ૧/૨ ચમચી મીઠું
  16. ૧/૨ ચમચી હળદર
  17. તમાલપત્ર,તજ,ઈલાયચી,લવિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં એક ચમચી તેલ મેથી ની ભાજી અને વટાણા નાખવા.ભાજી નું પાણી સૂકાઈ ત્યાં સુધી હલાવો.ટામેટા કાપી તેમા કાજુ, બે તજ,લવિંગ ઈલાયચી નાખી પેસ્ટ કરો.

  2. 2

    એક કડાઈ માં ત્રણ ચમચી તેલ જીરૂ તમાલપત્ર,ઈલાયચી નાખવા.લસણ ની પેસ્ટ અને આદુમરચા નાખવા.કાંદા નાખી સાતરવા.ટામેટા ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    બધા મસાલા ઉમેરી મિક્સ કરો.તેલ છુટું પડે એટલે મેથી મટર ઉમેરો.એક કપ ગરમ પાણી ઉમેરી દસ મિનિટ ઢાંકી થવા દો.

  4. 4

    મલાઈ ઉમેરી મિક્સ કરો.ગરમ મસાલો અને કોથમીર નાખી હલાવો.થોડીવાર ઢાંકી રાખી પછી ઉપયોગ કરો.મેથી મટર મલાઈ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Similar Recipes