મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં પાણી ઉકાળવું અને તેમાં ૧/૨ ચમચી ખાંડ અને ૧/૨ ચમચી મીઠું નાખી ને વટાણા ને બાફી લો.ખાંડ અને મીઠું નાખવાથી વટાણા નો કલર લીલો જ રહે છે.ત્યાર બાદ ખડા મસાલા અને સમારેલી ગ્રેવી માટે ની વસ્તુ તૈયાર કરવી.
- 2
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં બધા ખડા મસાલા અને સમારેલી ડુંગળી,ટામેટા,લસણ,આદુ અને મગજ તરી ના બી બધું ઉમેરો અને હલાવી ને ચડવા દો.ત્યાર બાદ તેમાં બધા મસાલા ઉમેરી ને હલાવો.થોડું ચડી જાય પછી ઠંડુ થાય એટલે તેની ગ્રેવી બનાવી લેવી.
- 4
- 5
હવે બીજી એક કડાઈ લો અને તેમાં ઘી અને તેલ બંને નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર,લાલ મરચું અને ડુંગળી નાખવી.
- 6
- 7
તે સંતળાઈ એટલે તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરવી. હવે હલાવી લો.ત્યાર બાદ તેમાં મલાઈ,મરચું અને કિચન કિંગ મસાલો નાખી દો અને હલાવી લો.તેમાં દૂધ પણ ઉમેરી દો.
- 8
- 9
હવે તેમાં બાફેલા વટાણા અને પનીર ના પીસ ઉમેરો.
- 10
- 11
હવે તેને હલાવી ને ઢાંકી ને થોડી વાર થવા દો એટલે તેલ ઉપર આવી જશે.હવે મટર પનીર ને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.
- 12
તો તૈયાર છે ટેસ્ટી એવું પંજાબી સ્ટાઈલ મા બનાવેલું મટર પનીર નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
-
-
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)