મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar

#KS

મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 લોકો
  1. 200 ગ્રામપનીર
  2. 50 ગ્રામમટર
  3. 2ટામેટાં ની પ્યૂરી
  4. 2ટી-ચમચી મલાઈ
  5. 1ટી-ચમચી ગરમ મસાલો
  6. 1ટી-ચમચી ઘી
  7. 1ટી-ચમચી કૂકીંગ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક પેન માં ઘી મૂકો તેમાં પનીર ને ફ્રાય કરી લો પછી સહેજ બ્રાઉન થાય એટલે કાઢી લો હવે ફરી પાછું તેજ પેન માં તેલ-ઘી મૂકી ટામેટાં ની પ્યૂરી નાખો 1 મીનીટ જેવુ કૂક થવા દો પછી તેમાં બધા મસાલા કરો હવે, તેમાં મલાઈ એડ કરો પછી 5 મીનીટ કૂક થવા દો પછી તેમા પનીર અને મટર નાખો પછી 10 મીનીટ કુક થવા દો લો, તૈયાર તમારૂ મટર-પનીર હવે, કોથમીર વડે ગાનીશીંગ કરી ગરમ-ગરમ સર્વ કરો.

  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
પર
Porbandar
i like so much cooking everyday
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes