રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કણક ની બધી સામગ્રી ભેગી કરી કણક તૈયાર કરો પછી તેની રોટલી વાણી લો અને તેને કાચી - પાકી શેકી દો.
- 2
સલાડ માટે એક બાઉલ માં કોબીજ, ગાજર, કેપ્સીકમ, બીટ, ડુંગળી ભેગું કરી તેમાં મીઠું, મરચું, ચાટ મસાલો અને લીંબુ નો રસ નાખી મીક્ષ કરો.
- 3
બટાકા વડા નો માવો અને બ્રેડ ક્રમ્સ મીક્ષ કરી લંબગોળ શેપ ની ટીકી કરી બટર થી શેકી દો.
- 4
હવે જે રોટલી બતાવી હતી તેમાં વચ્ચે લસણ ની ચટણી, ધાણા ચટણી, ટામેટાનો સોસ, બટાકાની ટીકી અને સલાડ મૂકી રોલ પાડી દો અને શેકી દો.
- 5
શેકાય જાય એટલે તેની ઉપર ચાટમસાલો, ચીઝ નાખી તેને સલાડ સાથે સર્વ કરો.
- 6
મારી પાસે બટાકા વડા નો મસાલો રહ્યો હતો એટલે તેનો ઉપયોગ મેં ફ્રેન્કી માં ટીકી બનાવવાં માં કર્યો.
Similar Recipes
-
-
-
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#SD#Samar special dinner recipe#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ.ફ્રેન્કી એ અલગ અલગ રીત થી ઘણા બનાવતા હોય છે, આપડે આજે થોડીક પૌષ્ટીક બનાવવાની ટ્રાય કરી છે sonal hitesh panchal -
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
-
-
વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14446710
ટિપ્પણીઓ (6)