ભરેલા રીંગણ નું શાક (Stuffed Brinjal Sabji Recipe in Gujarati)

Unnati Bhavsar @unnatisfoodmagic
ભરેલા રીંગણ નું શાક (Stuffed Brinjal Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૨૫૦ ગ્રામ રવૈયા ને સારા પાણી માં ધોઈ ને તેના ઉપરના દીઠા કાઢી લો. અને તેના ૪ આડા ભાગ માં કાપા કરો. તેના ટુકડા ના થઇ જાય એ ધ્યાન માં રાખો.
- 2
હવે સીંગદાણા અને તલ ને મિક્ષચર માં અધકચરા કરી લો. અને સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી લો.
- 3
હવે સ્ટફીંગ નો મસાલો રવૈયા માં ભરો.
- 4
એક કુકર માં તેલ ગરમ થાય એટલે રાઇ, જીરા અને હિંગ નો વઘાર કરો. ત્યારપછી તેમાં ભરેલા રવૈયા એડ કરો અને હલકા હાથે બરાબર હલાવો. હવે તેમાં સ્ટફિંગ નો વધેલો મસાલો પણ નાખી દો અને હલાવી ને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને કુકર બંધ કરી ૩ સીટી પડે એટલે ફ્લેમ બંધ કરી દો.
- 5
તો તૈયાર છે ચટાકેદાર ભરેલા રીંગણ નું શાક. તેને બાજરી ના રોટલા, ગોળ અને રાઈતા મરચાં સાથે ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
-
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રીંગણ-લીલી ડુંગળીનું શાક (Brinjal-Green Onion Sabji)
#ringanlilidungalisak#brinjalsabji#greenonion#winterspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati)
#SSM#summerspeical#stuffedivygourdsabji#bharelatindola#tindora#kathiyawadi#cookpadgujarati Mamta Pandya -
ભરેલા રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકા Ketki Dave -
ભરેલા રીંગણ (Stuffed Brinjal Recipe In Gujarati)
ભરલી વાંગી એ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે.ભરલી એટલે ભરેલાં અને વાંગી એટલે રીંગણ. જે તમને મહારાષ્ટ્રીયન ભોજન પીરસતી દરેક રેસ્ટોરન્ટના મેનૂ પર અથવા મહારાષ્ટ્રીયન લગ્નના બુફે કાઉન્ટરમાં ચોક્ક્સથી જોવા મળશે. મહારાષ્ટ્રીયન થાળી આ વાંગી વિના અધૂરી છે એવું કહેવાય છે. મહારાષ્ટ્રના દરેક પ્રદેશ પ્રમાણે ભરલી વાંગી બનાવવાની રીત અલગ અલગ હોય છે, જોકે મૂળ આ રેસિપીમાં રીંગણને ડીંટિયા સાથે જ બનાવામાં આવે છે અને ગ્રેવી માટે શીંગદાણા, તલ, નાળિયેર અને ગરમ મસાલો સમાન જ રહે છે.#CB8#bharelaringal#bharlivangi#stuffedbaingan#maharashtrianstyle#marathicusine#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#AM3હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે ??બધા આશા છે મજામાં હશો!!!આજે અહીંયા આપણી ગુજરાતી ટ્રેડિશનલ સબ્જી રીંગણ ના રવૈયા બનાવ્યા છે. અમારે ત્યાં ગામડામાં ફળિયામાં રહેતી બહેનો પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રોગ્રામ રાખે છે ત્યારે આ મેનુ ને પ્રથમ પ્રાયોરીટી મળે છે. સૌ કોઈ બહેનો પોતાના ઘરેથી બધી સામગ્રીઓ એકઠી કરે છે પ્રોગ્રામ કરે છે. નાના મોટા સૌ કોઈ આ મિજબાની નો આનંદ માણે છે. તો ચાલો જોઈએ ટ્રેડિશનલ શાક રીંગણ ના રવૈયા ની રેસીપી.... Dhruti Ankur Naik -
ભરેલા રીંગણનું શાક (stuffed Brinjal Sabji recipe in Gujarati)
#CB8#week8#chhappanbhog#bharelaringan#stuffed#Brinjal#Sabji#CookpadIndia#COOKPADGUJRATI કાઠિયાવડમાં માં ભરેલાં શાક નું એક આગવું સ્થાન છે. તીખું અને મસાલેદાર ભરેલા રીંગણનું શાક સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા માં પણ સરળ છે. આ શાક રોટલા કે ભાખરી પરાઠા સાથે સરસ લાગે છે. Shweta Shah -
મસાલેદાર ચટપટું ભરેલા કારેલાનું શાક
#JS#Cookpadgujarati -1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભરેલા ભીંડાનું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#stuffedokra#bharelabhinda#maharashtrianstyle#ladiesfinger#cookpadgujarati#cookpadindia#delish Mamta Pandya -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ભરેલા કાચા ટામેટાનું શાક (Masala Raw tomato sabji recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
ભરેલા પરવળ નું શાક (Bharela Parval Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ગવારશીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
ફ્લાવર વટાણાનું શાક (Cauliflower Peas Sabji Recipe In Gujarati)
#fulavar#flowersabji#sabji#cookpadgujarati#cookpadindia#lunch Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447670
ટિપ્પણીઓ