રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને એક બાઉલમાં કાઢી લેવો પછી તેની અંદર ઝીણી સમારેલી મેથીની ભાજીને ધોઈ અને નાખવી પછી તેની અંદર હળદર મીઠું ધાણાજીરું મરચું બધો મસાલો નાખવો
- 2
- 3
પછી પાણી વડે લોટ બાંધી લેવો લોટ બંધાઈ છે પછી તેના લૂઆ વાળી અને થેપલા પાણી લેવા પછી લોહીમાં તેને તેલ લગાવી અને શેકી લેવા તૈયાર છે આપણા મેથીના-થેપલા મરચા અથવા મોરબા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447790
ટિપ્પણીઓ