ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ચમચીબટર
  2. ૧ ચમચીઝીણી સમારેલી કોથમીર
  3. ૬-૭કળી વાટેલુ લસણ
  4. મીઠુ સ્વાદમુજબ
  5. સ્વાદાનુસારઓરેગાનો
  6. સ્વાદ મુજબચીલી ફ્લેક્સ
  7. ૬ નંગબ્રેડ
  8. ચીઝ ક્યુબ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી મા કોથમીર, લસણ, મીઠુ મિક્સ કરો.

  2. 2

    તેમા બટર ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    બ્રેડ પર મિશ્રણ લગાવો.

  4. 4

    તેના પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ભભરાવો.

  5. 5

    તેના પર ચીઝ છીણી લો.

  6. 6

    હવે બ્રેડ ને લોઢી પર મૂકો અને ઢાકીને ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી રાખો.

  7. 7

    તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ. તેને કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes