ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

Kishori Radia
Kishori Radia @cook_28238546

સ્વાસ્થ્ય વર્ધક છે
#KS

ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સ્વાસ્થ્ય વર્ધક છે
#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 8 નંગબદામ
  2. 8 નંગકાજુ
  3. 8 નંગઅખરોટ
  4. 10 નંગપીસ્તા
  5. 5 ગ્રામખસ ખસ
  6. 8 નંગકિસમિસ
  7. 100 ગ્રામદેશી ગોળ
  8. બેકિંગ સોડા(પિંચ)
  9. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    બધાં ડ્રાયફુટ ને ધીમી આંચ પર સેકી લો (1 મીનીટ સુધી)

  2. 2

    ડ્રાયફ્રુટ ની કતરણ કરી લો

  3. 3
  4. 4

    એક પેન માં ઘી ગરમ મુકો.અને તેમાં ગોળ નાંખો.પાયો તૈયાર થવા આવે ત્યારે તેમાં બેકિંગ સોડા નાંખો.

  5. 5
  6. 6

    ગેસ બંધ કરી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરો.

  7. 7

    બરાબર હલાવીને એક પ્લાસ્ટિક સીટ ઊપર પાથરી દો

  8. 8

    ઊપર બીજુ પ્લાસ્ટિક પાથરી વણી લો

  9. 9

    કાપા પાડી લો

  10. 10

    ઠડું પડે એટલે પ્લેટ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kishori Radia
Kishori Radia @cook_28238546
પર

Similar Recipes