સ્ટફ્ડ ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Stuffed Cheese Chilli Garlic Bread Sticks Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

સ્ટફ્ડ ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Stuffed Cheese Chilli Garlic Bread Sticks Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ લોકો માટે
  1. ૧& ૧/૨ મેંદો (ગાર્લિક બ્રેડ માટે)
  2. ૫૦ ગ્રામ માખણ
  3. ૨ ચમચીલસણની પેસ્ટ
  4. ૧ ટેબલ સ્પૂનમીઠું
  5. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો સિઝલિંગ
  6. ૧ ટેબલ સ્પૂનમિક્સ હર્બ
  7. ૧ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનખાંડ
  9. ટેબલ બેકિંગ પાઉડર
  10. ૧/૪બેકિંગ સોડા
  11. ૧/૨ કપદહીં
  12. ૧ ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ
  13. ૫૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ(સ્ટફિંગ માટે)
  14. કેપ્સિકમ બારીક સમારેલું
  15. રેડ કેપ્સિકમ બારીક સમારેલું
  16. ૩ ચમચીબાફેલા મકાઈના દાણા
  17. ૨ ચમચીલીલા મરચાની પેસ્ટ
  18. ૧ ચમચીમિક્સ હર્બ
  19. ૧ ચમચીઓરેગાનો સિઝલિંગ
  20. ૧/૨ચીલી ફ્લેક્સ
  21. ૧/૨મરી પાઉડર
  22. બારીક સમારેલી કોથમીર
  23. ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, મીઠું, ઉમેરી લોટમાં સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં દહીં ઉમેરી ફરી મિક્સ કરો. બે મિનિટ લોટ સોફ્ટ રીતે તૈયાર કરી લો. ત્યારબાદ માખણ અને લસણ ની પેસ્ટ તેમાં ઉમેરી લોટ તૈયાર કરી લો. હવે ઓલિવ ઓઈલ લગાડી લોટને ૨૦ મિનિટ માટે રેસ્ટ આપી દો.

  2. 2

    માખણમાં લસણની પેસ્ટ ઉમેરી તૈયાર કરી લો આ પેસ્ટ આપણે ગાર્લિક બેડ ઉપર લગાડવા માટે તૈયાર કરવાની છે.

  3. 3

    હવે એક બાઉલમાં મોઝરેલા ચીઝ, રેડ અને ગ્રીન કેપ્સીકમ, બાફેલી મકાઈ,લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર, ઓરેગાનો સિઝલિંગ, ચીલી ફ્લેક્સ, ગાર્લિક મિક્સ હર્બ, થોડો મરી પાઉડર બધું જ સારી રીતે મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ લોટના એક સરખા ભાગ કરી હાથની મદદથી ગોળ જાડી રોટલી જેવું બનાવી લો. તેમાં બટર ગાર્લિક પેસ્ટ લગાડી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લો. હવે તેને કવર કરી સારી રીતે પેક કરી લો. ઓવન પ્લેટ ને સારી રીતે બટર અને ઓરેગાનો સિઝલિંગથી ગ્રીસ કરી લો. અને બટર ગાર્લિક પેસ્ટ તેના ઉપર સારી રીતે સ્પ્રેડ કરી લો.ઓવન મા 240 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરો.

  5. 5

    આ રીતે ગાર્લિક બ્રેડ સરળ રીતે ડોમિનોઝ સ્ટાઈલ થી ઘરે બનાવી શકીએ છીએ. જે તમે માયોનીઝ સોસ સાથે સર્વ કરી શકો છો. માયોનીઝ સોસ બનાવવા માટે માયોનીઝ માં મિક્સ હર્બ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ટમેટો કેચપ જરૂર મુજબ ઉમેરી મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

ટિપ્પણીઓ (18)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
Very nice recipe dear..yummy
Neat presentation as well👍Check out my new recipes to like comment and follow if you wish🌈

Similar Recipes