મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)

Urvee Sodha @cook_27647517
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુ તૈયાર કરી લો.
- 2
હવે બધાં શાક ને મોટું સમારી લો અને એક કૂકર માં પેહલા તજ, લવિંગ અને તમાલપત્ર મૂકી તેનાં પર બધું સમારેલ શાક ગોઠવી જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરી બાફવા મુકો.
- 3
૨ વિસલ થાય એટલે ગેસ બંધ કરી કૂકર ને ઠંડુ થવા દો અને ત્યાર બાદ કૂકર ખોલી બફાયેલ મિશ્રણ ને મિક્સર માં ક્રશ કરી ગાળી લો અને વઘાર ની તૈયારી કરો.
- 4
હવે વઘાર માટે એક કડાઈમાં ઘી લઇ તે ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરી ગાળેલા મિશ્રણ ને ઉમેરો...
- 5
- 6
થોડું ઉકળે એટલે તેમાં સફેદ મરી પાઉડર અને જરૂર લાગે તો મીઠું ઉમેરો અને થોડી વાર ઉકળવા દો... તો તૈયાર છે ગરમા ગરમ મિકસ વેજીટેબલ સૂપ... પીવો અને પીવડાવો...
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#week16શિયાળા માં મળતી પાલક ની ભાજી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ તો આજે સ્વાદ માં સરસ અને હેલ્થ માટે ખૂબ લાભદાયી એવી રેસિપી બનાવીએ... તે છે પાલક નું સૂપ.... ઠંડી માં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે... તો તમે પણ આ રીતે સૂપ બનાવીને ઠંડી ની મજા માણો.... Urvee Sodha -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે. Pinky bhuptani -
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળા માં ખુબ જ તાજાં શાકભાજી મળે છે જે વિટામિન થી ભરપૂર છે . મિક્સ વેજીટેબલ સલાડ ખૂબ જ પૌષ્ટિક છે. Valu Pani -
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
શિયાળા ની સીઝન શરૂ થઈ તો ચાલો વેજ સૂપ બનાવી એ.. વેજ સૂપ.. #WLD Jayshree Soni -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#SJCઆજે આપણે બનાવવાના છીએ અનેક વિટામિન્સનો ખજાનો એવું વેજીટેબલ સૂપ. આ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને વજન ઘટાડવા માટે વેજીટેબલ સૂપ અહેમ ભૂમિકા ભજવે છે સૂપ માંથી આપણને અનેક પ્રકારના nyutriyans, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જેના કારણે આપણી ઇમ્યુનિટી વધે છે. સૂપ એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ એકદમ સરળતાથી બનાવી શકે છે.સુપ આપણી પાચન ક્રિયાને પણ મજબૂત કરે છે સૂપમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને ખાસ કરીને જેને વજન ઘટાડવો હોય તે લોકો નિયમિત રૂપે આ સૂપનું સેવન કરે તો 100% ફાયદો થાય છે વ્યક્તિઓને કહીએ છીએ કે હેલ્થી અને એકદમ ફિટ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વેજીટેબલ સૂપ પીવું જોઈએ. Dr. Pushpa Dixit -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
મેં આ સૂપ ડિનર માં બનાવ્યો બ્રાઉન ટોસ્ટ સાથે..Healthy version fr dinner.. Sangita Vyas -
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.. પાલક, સરગવો, ટોમેટો વગેરે સુપર ફુડ છે.. પાલક માં આર્યન, સરગવો માં કેલ્શિયમ, ટામેટા આ બધું મિક્સ કરી તેનાં બધાં જ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર સૂપ પીવાથી ખૂબ શક્તિ મળે છે.. Sunita Vaghela -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
મિત્રો સૂપ તો બધા ને ભાવતુંજ હોઈ છે, શિયાળા માં તો ગરમ ગરમ સૂપ મજા આવી જાય.. તો ચાલો બનાવીયે ટામેટાં સૂપ..#GA4#Week10 shital Ghaghada -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10સૂપઆપણે સૂપ ઘણી બધી જાતના ટ્રાય કરતા હોય છીએ.અહીં દૂધી,ગાજર,ટમેટુ મિક્સ કરી તેનું સૂપ જોઈએ.ખૂબ ઓછા મસાલાનો ઉપયોગ કરી બની જાય છે. જે ખૂબ હેલ્ધી પણ છે. Chhatbarshweta -
મિક્સ વેજીટેબલ સૂપ(Mix Vegetable soup recipe in gujarati)
#GA4#Week10#Puzzel world is-Soup આપણો ભારત દેશ કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન દેશ છે.. જેમાં ખેડૂતો દ્વારા ઘણા બધા શાકભાજી નો ઉછેર કરવામાં આવે છે. જે નાના થી મોટા સૌના માટે ખૂબ લાભકારી હોય છે. અને ખેડૂતો દ્વારા ખૂબ બધા શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. એનાથી આપણને ઘણી બધી તાકાત ઘણી બધી એનર્જી મળી રહે છે. આપણા શરીરના રક્ષણ માટે ખૂબ જરૂરી છે... જે બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તેમને આ રીતે મિક્સ વેજીટેબલ સૂપ આપવાથી તે ફટાફટ પી લે છે.જે બાળકોના સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે ખૂબ સારું છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અત્યારની આ સિઝનમાં દુધી ખુબ સરસ આવે છે. તો બાળકોને પણ ઘણીવાર દૂધીનું શાક ભાવતું નથી હોતું તે તેને. દુધી ની સાથે કોથમીર ને બીજા items નાખી ને બાળકો આપી શકે છે...D Trivedi
-
મિક્ષ વેજીટેબલ જયુસ(Mixed Vegetable juice recipe in Gujarati)
#GA4#Week5શિયાળામાં જયારે બધા જ વેજીટેબલ સારા આવતા હોય તો આ જયુસ પીવાથી ઘણા benefit તથાય છે.આ જયુસ વિટામીન ,પ્રોટીન થી ભરપુર હોય છે. megha vasani -
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week 16પાલક એ હિમોગ્લોબીન વધારવામાં અને બ્લડ પ્રેશર ને ઘટાડવામાં માં મદદ કરે છે તથા શિયાળા ની ઠંડી માં સૂપ ની મજા જ કંઈક અલગ હોય છે.. Maitry shah -
-
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 શિયાળા માં પાલક નું સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે,પાલક માં વિટામિન A હોય છે,જે આંખો માટે સારુ છે. Bhavnaben Adhiya -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#week10શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ હોય છે. બધા શાકભાજી પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. તો ડાયેટ કરતા લોકો માટે તો આશીર્વાદ સમાન છે.---+ મૈં સૂપ ને જાડું કરવા કોર્ન ફ્લોર ને બદલે મગ વાપર્યા છે જે હેલ્થી પણ છે અને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત પણ છે. Vrunda Shashi Mavadiya -
-
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14496741
ટિપ્પણીઓ (4)