મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૩૦૦ ગ્રામ મેથી
  4. ૧ ચમચીલસણની પેસ્ટ
  5. ધાણાજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૩ ચમચીતેલ
  10. ૩ ચમચીમોળું દહીં
  11. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક બાઉલ માં ઘંઉ નો લોટ લઈ તેમાં ચણાનો લોટ નાંખો ત્યાર બાદ તેમાં મેથી અને બધા જ મસાલા નાખીને બરાબર મિક્ષ કરો.હવે તેમાં તેલ અને મોળું દહીં નાખવું.

  2. 2

    બધું બરાબર મિક્ષ કરી લોટ બાંધી લો.હવે તેમાંથી નાના નાના લુઆ બનાવી તેમાંથી થેપલાં વણી ગેસ પર લોઢી માં તેલ લઇ શેકી લો.

  3. 3

    ગરમા ગરમ થેપલાં ને ચટણી સાથે અને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Gosai
Nikita Gosai @anglecookin
પર

ટિપ્પણીઓ

Similar Recipes