બ્રેડ ચીલા (Bread Chila Recipe in Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68

બ્રેડ ચીલા (Bread Chila Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮-૯ નંગબ્રેડ
  2. 1 વાડકીઘઉં નો લોટ
  3. 1-2 નંગટામેટા
  4. 1-2 નંગડુંગળી
  5. ૧ ચમચીદહીં
  6. સ્વાદાનુસાર મીઠું
  7. જરૂર મુજબ પાણી
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં બ્રેડ નો ભૂકો લેવો.તેમાં ધવ નો લોટ નાખી મીઠું અને દહીં નાખી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ તેલ મા સમારેલ ડૂંગળી ટામેટા તથા કોથમીર નાખી મિક્સ કરવું.ત્યારબાદ થોડું પાણી નાખી જાડું ખીરું ત્યાર કરવું.

  3. 3

    ત્યારબાદ ગેસ પર નોન સ્ટિક લોઢી મૂકી બ્રેડ પર બેટર લગાવી બને બાજુ સેકી ચીલા ત્યાર કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes