રોસ્ટેડ પાપડ ચાટ(Roasted Papad Chat Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
રોસ્ટેડ પાપડ ચાટ(Roasted Papad Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાગી પાપડ ને મિડીયમ તાપે ગેસ પર શેકી લો. પાપડ નાં ટૂકડા કરવાં. કોથમીર, ડુંગળી અને ટામેટાં ઝીણા સમારો. ટામેટાં નો વચ્ચે નો ભાગ બી અને પાણી કાઢી નાખવું. કડક ભાગ લેવો. સંચળ અને લાલ મરચું બંને મિક્સ કરી મસાલો તૈયાર કરવો.
- 2
પાપડ પર તેલ રેડવું..તેનાં પર મસાલો નાખી મિક્સ કરો બાદ ડુંગળી, ટામેટાં અને કોથમીર નાખી મિક્સ કરો. ઉપર ઝીણી સેવ છાંટો.
- 3
કોથમીર નાખી તરતજ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
રોસ્ટેડ મસાલા પાપડ (Roasted Masala Papad Recipe In Gujarati)
#GA4 #Week23 હોટેલ જેવો રોસ્ટેડ મસાલા પાપડ , બાળકો ને પ્રિય હોઈ છે Bina Talati -
-
પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23પાપડ કૉર્ન ચાટ એક ચટપટી વાનગી છે. આ ડિશ બનાવવી ખૂબ સરળ છે. નાની નાની ભૂખ માટે આ ડિશ પરફેક્ટ છે. Shraddha Patel -
મસાલા પાપડ ચાટ (Masala papadchat in gujarati)
#goldenappron3#week23#papad#માયઈબુકપોસ્ટ8અહીં મેં ચોખા ના લોટ ના ખીચીયા પાપડ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
મસાલા ખીચ્યા પાપડ (Masala Khichya Papad Recipe In Gujarati)
#GA4#Week23મસાલા ખીચ્યા પાપડ એ એક ઈન્ડિયન સ્નેકસ/સ્ટાર્ટર છે. જે ખુબજ ઈઝી તથા બનાવા માં ખુબજ સરળ છે. તથા આ એક ઈન્ડયન સ્ટાર્ટર કોય પણ સુપ સાથે સર્વ થાય છે. આ પાપડ મુંબઈ ની બધી હોટલ માં સર્વ થાય છે.જેને શેકીને તેના પર ટામેટાં કાંદા નુ લેયર /ટોપીંગ નાખી બનાવાય છે. હવે જુના મસાલા પાપડ ને કહી દો ટાટા બાય બાય .અને નવો યુનિક આ ખીચ્યા મસાલા પાપડ સર્વ કરવાનો સમય થઈ ગયો છે. તો આજે જ ઘરે ટ્રાય કરો આ મસાલા પાપડ. આ પાપડ સાથે મેઈન કોસ સાથે પણ લઈ શકો છો.flavourofplatter
-
પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
#GA4 #Week23 સાંજ ના થોડુક ચટપટું જમવાનું મન થાય ત્યારે જલ્દી બની જાય તેવું પાપડ કોર્ન ચાટ જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya -
પાપડ ચાટ મસાલા (Papad Chaat Masala Recipe In Gujarati)
#GA4#Week23પાપડ મસાલા ખાવામાં ખૂબ જ ચટપટા અને ટેસ્ટી લાગે છે પાપડના વધેલા કટકા માંથી બને છે જે નાના-મોટા દરેક ને ખુબ જ ભાવે છે. Komal Batavia -
બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)
#goldenapron3#Week23#પાપડ Heena Nayak -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
-
-
-
-
મસાલા પાપડ કોર્ન ચાટ (Masala Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ Arpita Kushal Thakkar -
-
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
#GA4 #Week23 #post1#papadઝટપટ તૈયાર કરી સકાય છે, કિટી પાર્ટી , બર્થ ડે, પાર્ટીમાં જલ્દી બનાવી શકાય છે, અને સરસ પણ લાગે છે. Megha Thaker -
પાલક પાપડ દાળ (Palak Papad Dal Recipe In Gujarati)
#BR#MBR5 લીલા પાંદડા વાળા શાક ભાજી પાલક સૌથી વધુ તાકાત આપનાર છે.પાલક નું સેવન કરવાંથી લોહી શુદ્ધ થાય છે. અને હાડકાં મજબૂત બને છે.ફ્રાન્સ માં પાલક ને શાક ભાજી નો રાજા કહેવામાં આવે છે. કૂકર માં ઝટપટ બનતી માં તુવેર દાળ ની સાથે પાલક, પાલક ની કુણી દાંડી,પાપડ અને મસાલા ઉમેરી બનાવી છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
રાજસ્થાની પાપડ ચુરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad પાપડ ચુરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
પાપડ કોન મમરા ચાટ
#GA4#Week23#Papad#Post5સંપૂર્ણ જમણ પૂર્ણ, પાપડ થાય છે. અને જમવાની સાથે પાપડ લેવાય છે .અને સ્ટાર્ટર તરીકે પણ લેવામાં આવે છે. આજે મેં પાપડ કોન મમરા chat બનાવ્યું છે. Jyoti Shah
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609524
ટિપ્પણીઓ (13)