મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati)

મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મેથીની ભાજી લઈ તેને ધોઈને સુધારી લો. અને એક બારી ટામેટું સમારેલું તથા 1/2વાટકી લીલું લસણ સુધારી લો.
- 2
હવે કડાઈમાં એક ચમચો તેલ કે ગેસ ઉપર ગરમ મૂકો. તેલ આવી જાય એટલે તેમાં ચપટી હિંગ અને ચપટી હળદર ઉમેરી અને સુધારેલું ટામેટું બે મિનીટ સુધી સાંતળો. અને ત્યાર બાદ એક વાસણમાં ચણાનો લોટ લઇ લો.
- 3
ટમેટૂ સતલાય જાય ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને મીઠું હળદર મરચું અને લસણ ઉમેરો અને તેને ઉકળવા દો. પાણી ઉડી જાય ત્યારબાદ તેમાં મેથી ની ભાજી ઉમેરો. હવે જે વાટકામાં ચણાનો લોટ લીધો છે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અને ઉકળતા પાણીમાં ઉમેરો અને હલાવતા જાવ.
- 4
લોટ વાળી ભાજી ઘટ્ટ થવા માંડે ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઉતારી લો અને ગરમ ગરમ રોટલા કે ભાખરી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજીનું લોટવાળું શાક(methi bhaji nu lotvalu shaak recipe in gujarati)
ભાજીનું આ શાક ખૂબજ પૌષ્ટિક અને ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi Bhaji lotvalu shak Recipe in Gujarati)
#MRB8#Week 8#BR#WLD Rita Gajjar -
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
-
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#cookpadમેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોયછે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
-
-
-
-
લીલી મેથી અને લીલાં લસણના રોટલા (Lili Methi Lila Lasan Rotla Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો એટલે હવે લીલું લસણ તથા વિવિધ પ્રકારની લીલી ભાજી વિદાય લેશે. એ વિદાય લે તે પહેલાં લીલી મેથી અને લીલાં લસણના મેં રોટલા બનાવ્યા છે.#BW Vibha Mahendra Champaneri -
-
-
-
ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#GA4#week12 Kiran Solanki -
-
મેથી પાલક ભાજી શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week2મેં આજે બંને ભાજીને મિક્સ કરીને લસણ ના કટકા વાળું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આની સાદી ખીચડી અને ભાખરી સાથે ખાવ તો ખૂબ જ મજા પડી જાય છે અને આમાં તમે લસણ ના ઝીણા ઝીણા કટકા કરીને નાખશો ખુબ જ ટેસ્ટી લાગશે અને આ એક હેલ્ધી ઑપ્શન છે કાંદા મસાલા પણ ખૂબ જ ઓછા પડે છે અને તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
-
-
-
-
-
-
-
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani
More Recipes
ટિપ્પણીઓ (4)