રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું અને૧ ચમચી તેલ નાખી પાણી નાખીને મીડીયમ નરમ લોટ બાધી લો 1/2 કલાક પછી ૧ ચમચી તેલ લઈ બરાબર ટુંપી લેવો
- 2
લોટ ના નાના ગોળા વાળી લો નાની પતલી રોટલી વણી લો તવી પર નાખીને એક બાજુ થોડી ગરમ થાય એટલે પલટી દો પછી તવી ને ગૅસ પરથી લઈ લો અને રોટલી ને સીધી ગૅસ પર ફુલાવી લો
- 3
નીચે ઉતારી મન મરજી ઘી લગાવી ને પીરસો
Similar Recipes
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે. asharamparia -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25આ એક એવી વાનગી છે જે મોટેભાગે બધાને ઘરે બનતી જ હોય. પણ બનાવવાની રીત અલગ હોય. હું ફુલકા રોટી માં મીઠુ નાખતી નથી. Richa Shahpatel -
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
ફુલકા રોટી (fulka roti recipe in Gujarati)
#goldenapron3#wick 18#roti#રોટીસઆપડે ગમેં તેવી રોટલી અલગ અલગ નાસ્તા માં કે જમવા માં વાપરી પણ પેટ ભરી જમ્યા નો સંતોષ તો સાચો ફુલકા રોટી ના જ મળે વધુ દિવસ બહાર ગામ ગયા હોય ને ત્યાં ગુજરાતી રોટી જો જમવા ના મળી હોય ને તો બહુ મિસ કરીયે ને ઘરે આવી પહેલા ટંક જુ જમવા માં આપડે સાદી ગુજરાતી ફુલકા રોટી ગરમ્મ ગરમ જમીએ ત્યારે બસ આનંદ ને સંતોષ થાય.Namrataba parmar
-
ફુલકા રોટી(Fulka Roti in Gujarati)
#goldenapron3#week22#fulka#cerealsઆપડા દેશ મા અલગ પ્રાંત મા અલગ જાતિ ના લોકો રેહતા હોય છે અને બધા અલગ પ્રકાર ની રોટલી બનાવતા હોય છે. આજે આપડે ઘઉં ની ઘી વાળી રોટલી બનાવીએ. Bhavana Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696064
ટિપ્પણીઓ