ભેળ (Bhel Recipe In Gujarati)

#GA4 #Week26
#Bhelreceip
#WD
આજે વિમેન્સ ડે બધી બહેનો ને હેપી વિમેન્સ ડે 🤝 આજે મેં બહેનો ની મોસ્ટ ફેવરીટ ભેળ બનાવી વિમેન્સ ડે સેલિબ્રેટ કર્યો ,સાથે ગ્રેપસ ખાવાથી મોઢાં માં રસ ના ફૂવારા છુટયા 😋
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26
#Bhelreceip
#WD
આજે વિમેન્સ ડે બધી બહેનો ને હેપી વિમેન્સ ડે 🤝 આજે મેં બહેનો ની મોસ્ટ ફેવરીટ ભેળ બનાવી વિમેન્સ ડે સેલિબ્રેટ કર્યો ,સાથે ગ્રેપસ ખાવાથી મોઢાં માં રસ ના ફૂવારા છુટયા 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટું, લીલા વટાણા અને મગ ને એક સિટી કરી બાફી લો અને ઠંડા કરો, ડુંગળી, ધાણા ભાજી, લીલું મરચું સમારી લો, આંબલી ને ગોળ નું પાણી બનાવી લો, ગ્રીન ચટણી લીકવીડ બનાવી લો.
- 2
હવે મોટા બાઉલ મા બધું મિક્સ કરો પછી ગ્રીન ચટણી અને આંબલી ને ગોળ નું પાણી અને ચપટી મીઠું નાંખી બધું મિક્સ કરો.
- 3
લો તૈયાર છે ચટપટી, ખટ્ટીમીઠઠી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભેળ. ભેળ ને ધાણા ભાજી અને ગ્રેપસ થી ગાર્નીશ કરો અને મોજ થી ખાઓ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#SF#STREETFOODRECEIP બહાર ફરવા ગયા હોય કે ખરીદી કરવા પાણી પૂરી ખાધા વગર ઘર આવે જ નહીં. પાણી પૂરી નાના બાળકો કે મોટાં, બહેનો ની મોસ્ટ ફેવરીટ પાણી પૂરી 🤩બધા ની ફેવરિટ 😋 એવી પાણી પૂરી તમે પણ ટ્રાય કરજો . Bhavnaben Adhiya -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.જે આપણા ઘરના કિચન માં પણ આપણે બનાવીએ છીએ આજે મે પણ ભેળ બનાવી છે જે એક નવીન વાનગી પણ બની જાય છે અને લગભગ બધાને પસંદ હોય છે.સ્વાદ મુજબ ખાટી મીઠી અને તીખી ચટપટી વાનગી એક સારો ઓપ્શન છે. khyati rughani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ભેળ એ સૌ ને ભાવે એવી ચટપટી ડીશ 6 અને આમાં કઠોળ મિક્સ કરેલુ હોવાથી પ્રોટીન પણ મળી રે છે. Amy j -
-
-
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આજે આપણે ખૂબ જ ટેસ્ટી ભેળ બનાવીશું. તો નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવી રગડા ની ભેળ બનાવીશું.Dimpal Patel
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ચટપટી ભેળ
#goldenappron3#week5 નમસ્તે બહેનો આજે મેં વિક ફાઈવ માં લેમન કીવર્ડ નો ઉપયોગ કરીને ચટપટી ભેળ બનાવી છે જે ટેસ્ટમાં માં ખુબ જ સરસ લાગે છે Dharti Kalpesh Pandya -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
ચણા મમરા ની ભેળ (Chana Mamra Bhel Recipe in Gujarati)
#GA4#Week26#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#STREETFOODCHALLANGE બહેનો ખરીદી કરવા જાય પછી ઘરે પહોંચે તે પહેલાં કંઈક ચટપટુ ખાઇ ને આવે. આજે મેં સ્ટ્રીટ ફૂડ માં દાબેલી બનાવી ખૂબજ મજા આવી. 😋 Bhavnaben Adhiya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
ભેળ
#લોકડાઉનલોકડાઉન વખતે બધાજ ઘરે હોય ને બહાર નું ચટપટું ખાવાનું બંધ થઇ ગયું હોય એટલે કંઈક ચટપટું તો જોઈએજ એટલે મેં ઘરે જ ચટપટું બનાવી દીધું જયારે ચટપટું નામ આવે ને ત્યારે ભેળ નું નામ સૌથી ઉપર જ આવે અને ભેળ ની વસ્તુઓ પણ ઘરમાંથી મળી જાય. આવી ચટપટી એવી ભેળ કોને ના ભાવે.. Daxita Shah -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)