વેજ મખ્ખનવાલા (Veg. Makhakhanwala Recipe In Gujarati)

Miti Mankad
Miti Mankad @cook_26601469

વેજ મખ્ખનવાલા (Veg. Makhakhanwala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. ૨ ચમચીમેંદો
  2. ૨ ચમચીઘી
  3. ૧|૨ કપ દૂધ
  4. ૧ ચમચીમરીનો ભૂકો
  5. નાની ડુંગળી
  6. ટામેટા
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ નંગબટાકો
  11. 50 ગ્રામવટાણા
  12. 50 ગ્રામગાજર
  13. 50 ગ્રામફણસી
  14. ૧ ચમચીખાંડ
  15. ૧|૨ કપ ટોમેટો કેચપ
  16. ૪ ચમચીફ્રેશ મલાઈ અથવા ક્રીમ
  17. ૨ ચમચીમાખણ
  18. ૧ ચમચીકસુરી મેથી
  19. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કપ વ્હાઈટ સોસ માટે મેંદો અને ઘી મેળવી એક વાસણ માં ગરમ કરવા મૂકવું.

  2. 2

    તેને હલાવતા રહેવું સહેજ સંભળાઈ જાય એટલે દૂધની ધાર કરવી દૂધ નાખી પેસ્ટ જેવું કરવું બધું દૂધ નાખી દેવુ.

  3. 3

    બહુ જ ઉકાળવું ઘટ થાય ત્યારે મીઠું મરી અને ખાંડ નાંખવા આમ વ્હાઈટ સોસ તૈયાર થશે.

  4. 4

    ડુંગળી ટામેટાં ક્રશ કરવા ગેસ પર એક વાસણમાં તેલ મૂકી ડુંગળી સાંતળવી સંતળાઈ જાય એટલે ટામેટાં લાલ મરચું અને ગરમ મસાલો નાખવા અને પછી વ્હાઈટ સોસ નાખો. હલાવતા રહેવું.

  5. 5

    ત્યારબાદ બધા શાક નાખવા ગાજર અને ફણસી સમારી અને બાફીને નાખવા વટાણા બાફીને નાખવા બટેટું નાખવું.

  6. 6

    તેમાં મીઠું અને ખાંડ નાંખવા.૧|૨ કપ કેચપ નાખી ખદખદાવવુ.

  7. 7

    ક્રીમ, માખણ અને કસુરી મેથી નાખી બરાબર હલાવી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Miti Mankad
Miti Mankad @cook_26601469
પર

Similar Recipes