કેળાનું શાક (Banana Sabji Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

કેળાનું શાક (Banana Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ સર્વ
  1. ૧ ચમચીતેલ
  2. ૧/૪ ચમચીમેથી
  3. ૧/૪ ચમચીરાઇ
  4. ૧/૪ ચમચીજીરૂ
  5. ચપટીહીંગ
  6. કાપેલું ટામેટું
  7. ૧/૪ ચમચીમીઠું
  8. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૪ ચમચીહળદર પાઉડર
  10. કાપેલા કેળા
  11. ૧/૨ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પૅનમાં તેલ ગરમ કરી મેથી, રાઇ, જીરૂ અને હીંગનો વઘાર કરો.

  2. 2

    ત્યારબાદ ટામેટા નાંખી, થોડા નરમ પડે એટલે મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    ત્યારબાદ કેળા ઉમેરી મિક્ષ કરી ઢાંકી ને ૨ મિનિટ ધીમી આંચ પર ચડવા દો.

  4. 4

    ત્યારબાદ હલાવીને કોથમીર ઉમેરી રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

Similar Recipes