ઠોર (Thor Recipe In Gujarati)

#CT મારા સીટી ની પ્રખ્યાત વાનગી નામ સાંભળતા જ મને મારુ દ્વારકા યાદ આવે.અને મારા દ્વારકા માં બેઠો દ્વારકાધીશ યાદ આવે. ભલે કોસંબામાં રહુ છું.પરંતુ દ્વારકા જવાનું થાય એટલે આજુબાજુના લોકો કહે છે કે તમારા દ્વારકા નો ઠોર લેતા આવજો. તમારા દ્વારકા નો પ્રખ્યાત છે.આજે મેં મારા દ્વારકાધીશ ને ભાવતો ફોર બનાવ્યો છે જે નાના-મોટા બધાને પણ ભાવે છે
ઠોર (Thor Recipe In Gujarati)
#CT મારા સીટી ની પ્રખ્યાત વાનગી નામ સાંભળતા જ મને મારુ દ્વારકા યાદ આવે.અને મારા દ્વારકા માં બેઠો દ્વારકાધીશ યાદ આવે. ભલે કોસંબામાં રહુ છું.પરંતુ દ્વારકા જવાનું થાય એટલે આજુબાજુના લોકો કહે છે કે તમારા દ્વારકા નો ઠોર લેતા આવજો. તમારા દ્વારકા નો પ્રખ્યાત છે.આજે મેં મારા દ્વારકાધીશ ને ભાવતો ફોર બનાવ્યો છે જે નાના-મોટા બધાને પણ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં ઘીનું મોણ અને જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધો. લોટ કઠણ બાંધવાનો છે હવે તેને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
હવે ઠોર ને ફોટા માં બતાવ્યા પ્રમાણે વણી લો. કોઈ પણ ડબ્બા ના ઢાંકણ ની મદદ થી કટ કરી લો. હવે ચપ્પુથી ફોટા માં બતાવ્યા પ્રમાણે કોર્નર કટ કરી લો. 👇
- 3
હવે વણેલા ઠોર ને low to high flame પર તળી લો. ઠોર ને તેલમાં સાચવીને ધીરેથી મુકવાનો નહીં તો તૂટી જશે.
- 4
હવે એક પેનમાં ખાંડ ની ચાસણી કરો. બે થી અઢી તારની ચાસણી કરવાની છે.
- 5
ચાસણી થાય એટલે ધીરે ધીરે તળેલો એક એક ઠોર ચાસણીમાં ડીપ કરી બીજી પ્લેટ માં છુટો છુટો મૂકી દો.
- 6
તૈયાર છે આપણે ઠાકોરજીને,દ્વારકાધીશને પ્રસાદ તરીકે ભોગ ધરાવીએ તે દ્વારકા નો પ્રખ્યાત ઠોર...
Similar Recipes
-
ચંદ્રકલા(chndrkala recipe in gujarati)
#ઈસ્ટપોસ્ટ- 3આ મિઠાઈ પૂવઁ ભારતમાં પ્રખ્યાત છે. આ મિઠાઈ બિહારી લાલાઓ ની મનભાવન મિઠાઈ છે. ત્યાંના લોકો ચાસણીવાળી મિઠાઈ ને વધુ પસંદ કરે છે.આ મિઠાઈને બનાવવાની રીત સુરતની ઘારીને તથા આપણા ગુજરાતીઓના વખણાતા એવા- દિવાળીના તહેવારમાં લઞભઞ દરેક ઘરમાં બનતા ગળ્યા ઘૂઘરાની રીતને મળતી આવે છે. જેનું નામ ચંદ્રકલા છે. એ દેખાવમાં પૂનમ ના ચંદ્ર જેવી ગોળ છે .તેથીજ કદાચ તેનું નામ ચંદ્રકલા પડ્યું હશે. Vibha Mahendra Champaneri -
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
લાડવા (Ladva Recipe In Gujarati)
#USઊતરાણ પર અમે લાડવા બનાવીએ છીએ.લગભગ મારા સાસુ જ બનાવે.લાડવા મેં પહેલી જ વાર બનાવ્યા છે લાડવા નું નામ સાંભળીને મને ટેન્શન આવી જાય કે આ કેવી રીતે બનાવવા પણ આજે હિંમત કરી જ નાખી અને લાગ્યું કે ખરેખર હું જેટલો ડર અનુભવતી હતી તેવું અઘરું છે નહીં લાડવા ખૂબ જ મસ્ત બન્યા છે તો મને થયું કે મારા જેવા કેટલાય બહેનો હશે જે લાડવાનું નામ સાંભળીને ડરી જતા હશે તો આ રેસિપી પોસ્ટ કરીને તેમનો ડર પણ ભગાડી દઉં!લાડવા મેં મારા સાસુ પાસેથી શીખ્યા છે થેંક્યુ સાસુમા! Davda Bhavana -
ગોળ ના લાડુ (Gol Na Ladu Recipe In Gujarati)
મોસ્ટ ફેવરીટ મારા અને ગણપતિ બાપા ના અને ગણેશ ચતુર્થી ના દિવસે બનાવી જ લીધા મસ્ત યમ્મી ચાલો બનાવીએ લાડુ khushbu barot -
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
મુંબઈ બોરીવલી નુ ફેમસ ચુરા-વડાપાઉ (Mumbai Borivali Famous Chura Vadapav Recipe In Gujarati)
#CT(મારા સીટી ની ફેમસ વાનગી ) Trupti mankad -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#RB1 ગણેશજી પ્રિય એવા લાડુ આપણે બધાને પણ ખૂબ જ પ્રિય હોય છે અમારા ફેમિલી માં બધાં ને લાડુ ખુબ જ ભાવે તો આજે મેં લાડુ બનાવીયા Tasty Food With Bhavisha -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીઆ વાનગી અમે છઠના દિવસે બનાવીએ છે સાતમના દિવસે સ્વીટ માં ખાવા માટે બનાવે છે સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય છે એના માટે આગલા દિવસે મોહનથાળ બનાવી લઈએ છે અમારા ઘરમાં આ મીઠાઈ બધાને બહુ ભાવે છે 😍❣️ Falguni Shah -
શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati)
#MAશ્રીનાથજીનો પ્રસાદ ઠોરઠોર છે તે ભગવાન શ્રી નાથજીની પ્રસાદી માં પણ ધરવામાં આવે છે અને ભગવાનની પ્રસાદી બનાવી તે એક જાતની તપસ્યા છે જેમાં શાંતિ ,સંયમ અને એકાગ્રતા ખૂબ જ જરૂરી હોય છે જે મેં ત્યારે અનુભવી જ્યારે ભગવાન શ્રીનાથજી માટે ઠોર બનાવ્યો નાનપણથી મારા મમ્મી આ તો ઘરે જ બનાવતા હતા તેથી મારા મમ્મીએ મને પણ ઠોર બનાવતા શીખવાડ્યું Manisha Patel -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
મારુ શહેર અમદાવાદ અને ત્યાં આવેલ જગન્નાથ ભગવાન નું મંદિર જેના દર્શન થી ધન્યતા અનુભવાય અને માલપુઆ નો પ્રસાદ લઇ પાવન થવાય તો આજે મે માલપુઆ બનાવ્યા છે.#CT Dipika Suthar -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મારી બેન ને બહુજ ભાવે છે તો મેં બનાવ્યો એના માટે એનો ભાવતો મોહનથાળ.#goldenapron3#week18#બેસન#માઇઇબુક Naiya A -
ચુરમુ
#FDS#SJR#RB8કાલે દશામાં ના વ્રત નો છેલ્લો દિવસ શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ તહેવારો ની વણઝાર ચાલુ..એટલે ચુરમાનો પ્રસાદ બનાવ્યો.ચુરમુ દશામાં ને ખુબ પસંદ અને મારી બધી જ ફ્રેન્ડ ને ચુરમુ ખૂબ જ પસંદ છે.. Sunita Vaghela -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
ગળ્યા દહીંથરા (Sweet Dahithara Recipe In Gujarati)
#TRO#ChooseToCook#diwali_special#cookpadindia#cookpadgujaratiસ્વીટ દહીંથરા એ ગુજરાત ની જેમ રાજસ્થાન ની પણ ટ્રેડિશનલ ડીશ છે .ત્યાં દહિત્રે એવું બોલે છે .અમારે ત્યાં દ્વારકા માં ઠાકોર જી (દ્વારકાધીશજી) ને કાયમ માટે રાજભોગ માં અને 56 ભોગ જેવા મોટા ભોગ માં દહીંથરા ધરવા માં આવે છે .એમાં ઘઉં ના લોટ ના બનેલા આછા નાની સાઇઝ ના મીઠા અને સાદા બન્ને દહીંથરા ધરાવાય છે .જે નિજ મંદિર માંથી પ્રસાદ ના પેકેટ વેચાય એમાં પણ અચૂક આવે જ છે . Keshma Raichura -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે. Hetal Vithlani -
ફાફડા જલેબી (Fafda Jalebi Recipe In Gujarati)
બધાને ભાવતો ફેવરેટ નાસ્તો રવિવાર સ્પેશિયલરવિવાર સ્પેશ્યલ બ્રેકફાસ્ટ❣️ Falguni Shah -
ધેવર (Ghevar Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ3#દિવાળી સ્પેશિયલ ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા... Sonal Karia -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
દક્ષાબેન પરમાર ની રેસિપી જોઈને આ ખોબારોટી પહેલી વખત બનાવી છે.ખુબજ સરસ બની છે. Ankita Tank Parmar -
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CookpadTurns6#MBR5HAPPY BIRTHDAY COOKPADઆજે મારા હસબન્ડ નો પણ બર્થડે છે.એટલે મેં એમને ખુબ જ ભાવતો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
માલપુઆ (Malpua recipe in Gujarati)
માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.#યીસ્ટ#પોસ્ટ1 spicequeen
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
ટિપ્પણીઓ (16)