ઇન્સ્ટન્ટ બ્રેડ રબડી (Instant Bread Rabdi Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#Fam

મારી ફેમિલી માં બધાને દૂધ માં થી બનતી લગભગ બધી જ વાનગીઓ પ્રિય છે એટલે અવાર નવાર કંઇક નવું બનાવવાનું મન થાય... લછેદાર રબડી પહેલી વાર રાજસ્થાન માં પીધી હતી જે બધા ને બહુજ ભાવી હતી. મેં એમાં મારું વેરિયેશન ઉમેરી એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટ માં બેસ્ટ એવી રબડી બનાવી જે હવે ઘર નાં બધા ની ફેવરિટ છે...તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી...

#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins.
2 servings
  1. 500મીલી દૂધ
  2. 1/4 કપખાંડ
  3. 2ફ્રેશ બ્રેડ સ્લાઈસ
  4. 5બદામ
  5. 10પિસ્તા
  6. કેસર નાં તાંતણા

રાંધવાની સૂચનાઓ

15 mins.
  1. 1

    દૂધ ને ઉકાળો અને પછી 5 મિનીટ જેવું વધુ ઉકળવા દો. બીજી બાજુ બ્રેડ સ્લાઈસ નાં ટુકડા કરી મિક્સર મા પીસી લો.

  2. 2

    હવે દૂધ માં બ્રેડ નો ભૂકો અને સમારેલા બદામ પિસ્તા કેસર તથા ખાંડ ઉમેરો અને બધું મિક્સ કરી લો અને પાંચેક મિનીટ જેવું સતત ચલાવતા રહો.

  3. 3

    તમને જોઈએ એવી રબડી ની થીકનેસ આવી જાય એટલે ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ પડવા દો. પછી ફ્રીઝ માં મૂકી રબડી ઠંડી પડવા દો. તૈયાર છે રબડી જે ગરમ કે ઠંડી બંને રીતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes