વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)

# KS6
#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1
ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6
#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1
ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા બીટ ને ધોઈ છીણી લેવાના,પછી ઘંઉ નાલોટ, મીઠુ,મરચુ,મોણ નાખી સોફટ મુલાયમ, લોટ બાન્ધી લેવાના પાણી ને જરુરત નથી પડતી, બીટ ના પાણી થી લોટ બન્ધાઈ જાય છે બાન્ધેલા લોટ ના લુઆ કરી લેવાના
- 2
હવે આઢણી પર પાતળી રોટલી વણી લેવાના
- 3
તવા ગરમ કરી ને રોટલી ને બન્ને બાજુ શેકી લો અને એક બાજી મુકો
- 4
કોબીજ,ટામેટા,કેપ્સીકમ ઝીણા સમારી ને ચીલી ફલેકસ ઓરોગાનો મિક્સ કરી ને છીણેલી ચીઝ મિક્સ કરો
- 5
નાનસ્ટીક પેન પર બટર લગાવી ને મેયોનીઝ લગાવી સ્ટફીગ મુકી ને રોલ વારી લો અથવા હાફમૂન શેપ મા ફોલ્ડ કરી લો
- 6
હવે નાનસ્ટીક પેન ગરમ કરી ને એક રોટલી મુકો, ઉપર મેયોનીઝ લગાવી ને વેજીટેબલ મુકો ચીલી ફલેકસ,આરોગનો,છીણેલી ચીઝ નાખી ને ફોલ્ડ કરી ને બન્ને બાજૂ બટર લગાવી ને કિસ્પી શેકી લો અને પ્લેટ મા મુકો, મેયોનીઝ થી ગારનીશ કરી ને સર્વ કરો.તૈયાર છે સુપર હેલ્ધી સુપર ટેસ્ટી "વેજ ફ્રેન્કી.."
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ અપ્પમ(vej appam recipe in Gujarati)
#goldenapron3#week25, appan#માઇઇબુક રેસીપીઅપ્પમ,દક્ષિળ ભારતીય વ્યંજન છે. ચોખા,અળદ દાળ થી બને છે ક્ષેત્રીય ખાન પાન ની વિવિધતા ના લીધે.અપ્પમ મા વેરી યેશન જોવા મળે છે . મે આ રેસીપી મા પોષ્ટિકતા અને સ્વાદ ની સાથે ઓછા ઓઈલ,વેજીટેબલ ના ઉપયોગ કરી ને અપ્પમ ને એક નવા સ્વાદ અને વેરીયેશન અને ક્રિચેશન કરી ને ફાઈબર ,પ્રોટીન, વિટામીન, કારબોહાઈડ્રેટ થી ભરપૂર બનાવીયુ છે. Saroj Shah -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ.ફ્રેન્કી એ અલગ અલગ રીત થી ઘણા બનાવતા હોય છે, આપડે આજે થોડીક પૌષ્ટીક બનાવવાની ટ્રાય કરી છે sonal hitesh panchal -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
સવાર ના નાસ્તા મા ભટપટ બનતી સ્વાદ થી ભરપુર પોષ્ટીક રેસીપી છે Saroj Shah -
રવા વેજ અપ્પે (Rava Veg Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપી#cookpad Gujaratiઅપ્પે સાઉથ ની વાનગી છે જે ચોખા ના લોટ રવા થી બનાવા મા આવે છે ,પરન્તુ , ખાવાના શૌકીનો ને આ વાનગી ના ખજાના મા થી વિવિધ રીતે સ્વાદ ,અને અનુકુલતાયે અપનાવી વિવિધતા લાવી દીધી છે. મે રવા ,બેસન ના લોટ મા ગાજર,ટામેટા ,કેપ્સીકમ નાખી ભટપટ રેસીપી ની શ્રૃખંલા મા લાવી લીધા છે Saroj Shah -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
વેજ નૂડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કી માં તમને જે ભાવે એ વેજીટેબલ નો ઉપયોગ કરી શકો છો.. આમ બાળકો શાક ના ખાઈ રોજ એક જ શાક થી કંટાળી જાય પણ એમાં શાકભાજી ના ઉપયોગ સાથે મયોનિઝ અને સોસ નો ઉપયોગ થાય છે એટલે બાળકો હોંશે હોંશે ખાય છે.. Ankita Solanki -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
કોદરી ની ખિચડી(Kodari Khichadi Recipe In Gujarati)
# સુપરશેફભારતીય ભોજન મા ખિચડી ની વિવિધતા જોવા મળે છે.ગુજરાત મા પણ ગુજરાતી ફેવરીટ વાનગી તરીકે પ્રખયાત છે. વિવિધ પ્રકાર ના ગ્રેઈન,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને બનાવાય છે. ખાવા મા પોષ્ટિક,સુપાચ્ચ હોય છે ,દરેક ઉમ્ર ના વ્યકિત ,બાલકો ખઈ શકે છે. જે ભાત ના ખાતા હોય એવા ડાયબિટિક વ્યકિત માટે પણ ઉપયોગી છે Saroj Shah -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મસાલા ઢોસા સ્પેશીલી સાઊથ ઈન્ડિયન ડીશ છે , ખાવાના શોકીન માટે વિવિધતા જોવા મળે છે , સ્વાદ,ફલેવર અને ક્ષેત્રીય અનુકુલતાય લોગો ને વિવિધતા સાથે અપનાવી લીધા છે Saroj Shah -
-
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે. Saroj Shah -
-
અપ્પે મેથી ગોટા (Appe Methi Gota Recipe In Gujarati)
મેથી ના ગોટા અપ્પે મેકર મા બનાયા છે. સ્વાદ મા ભજિયા (ગોટા) જેવુ હોય છે પણ તેલ ઓછુ હોય છે જેથી સ્વાસ્થ ની દષ્ટિ તળેલા ગોટા ના બેસ્ટ ઓપ્સન છે. " સ્વાદ ભી અને સ્વાસ્થ ભી".... Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ(veg bread toast recipe in Gujarati)
#માઇઇબુક#goldanapron3#Breadબ્રેકફાસ્ટ માટે ની ફટાફટ બનતી હેલ્ધી ,ટેસ્ટી રેસીપી જે દરેક ઉમ્ર ના વ્યકિત ખઈ શકે છે ,ઘંઉ ની બ્રેડ અને વેજીટેબલ ના ઉપયોગ કરયુ છે. જેથી પોષ્ટિકતા થી ભરપુર ,મનભાવતી રેસીપી છે Saroj Shah -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
સેમોલીના વેજ ક્રિસ્પ (Semolina Veg Crisp Recipe In Gujarati)
#WDC# breakfast recipe#nasta recipe#easy n quick, Semolina veg crisp(વેજ ક્રીસ્પ) Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)