વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @snehapatel_4499

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનિટ
4 લોકો
  1. 3 કપબાસમતી ચોખા
  2. 50 ગ્રામવટાણા
  3. 50 ગ્રામફણસી
  4. 25 ગ્રામગાજર
  5. 25 ગ્રામડુંગળી
  6. 25 ગ્રામટામેટાં
  7. 25 ગ્રામકેપ્સિકમ
  8. 3 ચમચીકોથમીર
  9. 25 ગ્રામકોબી
  10. 1તમાલ પત્ર
  11. 1ઇલાયચી
  12. 3લવિંગ
  13. 1 ઇંચતજની લાકડી
  14. 1/2 ચમચીજીરું
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. 1 1/2 tspપુલાઓ મસાલા
  17. 1/2 ચમચીખાંડ
  18. 2 ચમચીબટર
  19. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    ચોખાને 1 કલાક પાણીમાં પલાળો. અને પછી તેને ઉકાળો. ઉકળતા સમયે તેમાં તેલ અને મીઠું નાખો.

  2. 2

    બધી શાકભાજી બાફો. અડધા બાફે ત્યા સુધી તેને બાફો. બાફતા સમયે તેમાં મીઠું અને ખાંડ નાખો. શાકભાજી ને કોરા કરો.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા પછી બટર ઉમેરો. પછી બધા મસાલા માં ઉમેરો.

  4. 4

    ત્યારબાદ બધી બાફેલી શાકભાજી બટર માં ઉમેરો અને એક કે બે મિનિટ સાંતળો.

  5. 5

    ત્યારબાદ તેમાં પુલાવ મસાલો અને કોથમીર નાંખો અને પછી બાફેલા ભાત ઉમેરો.

  6. 6

    હવે તેને બરાબર મિક્ષ કરી લો. હવે તમારા વેજીટેબલ પુલાઓ તૈયાર છે. તેને ટામેટા અને કેપ્સિકમના ટુકડા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @snehapatel_4499
પર

Similar Recipes