ક્લાસિક ગુજરાતી થાળી (Classic Gujarati Thali Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢ કલાક
ચાર લોકો
  1. લોટ બાંધવા માટે
  2. 250 ગ્રામ લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. શાક બનાવવા માટે
  6. 1 કિલોભીંડા
  7. 250 ગ્રામ બટાકા
  8. ૩ ચમચીતેલ
  9. 1/2 ચમચી હિંગ
  10. 1 ચમચીહળદર
  11. 2 ચમચીમરચું
  12. 2 ચમચીમેથીનો મસાલો
  13. 2 ચમચીધાણાજીરૂ
  14. ચમચીજીરૂ
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. દાળ માટે
  17. 2 નાની વાટકીતુવેર દાળ
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. 1 ચમચીહિંગ
  20. 2 ચમચીહળદર
  21. 2 ચમચીતીખું મરચું
  22. 1 ચમચીકાશ્મીરી મરચું
  23. 2 ચમચીમેથીનો મસાલો
  24. 2 ચમચીશીંગદાણા
  25. 3 ચમચીગોળ
  26. 2 ચમચીધાણાજીરૂ
  27. ૧ નંગમોટું ટામેટુ
  28. 1લીંબુ
  29. કોથમીરથી ગાર્નિશિંગ માટે
  30. ભાત માટે
  31. ૨ નાની વાટકીચોખા
  32. સલાડ માટે
  33. 1કાકડી
  34. 1બીટ
  35. 1મૂળો
  36. 1ટામેટુ
  37. છાશ
  38. Sweet
  39. પાપડ

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    સૌપ્રથમ ભીંડા ને ધોઈ કોરા કરે સ મારી દો બટાકાને પણ ચોલી તમારી દો હવે તાસરામાં તેલ મૂકી જીરૂ નાંખી હિન્દ હળદર નાખી બટાકા ચડવાનો

  2. 2

    બટાકા ઉમેરી કે ચડે ત્યાં સુધી હલાવો ચડી જાય એટલે ભીંડા ઉમેરી તેને ચડવા દો ચડી જાય એટલે તેમાં મીઠું ઉમેરો

  3. 3

    હાલ બધા મસાલા ઉમેરી તેને ચડવા દો રોટલીનો લોટ બાંધો

  4. 4

    એક કડાઈ ગરમ કરવા મૂકો અને રોટલી કરી તેને ફેરવી ફૂલાવો

  5. 5

    દાળને બાફી તેને ક્રોસ કરે તેમાં બધા મસાલા કરો શીંગદાણા અને ગોળ ઉમેરો

  6. 6

    ટામેટુ ઝીણું સમારીને ઉમેરો હવે વઘાર માટે તેલ મૂકી રાઈ તતડે એટલે તેમાં હિંગ લીમડો નાખી દાળમાં ઉમેરી દો

  7. 7

    બરાબર ચડી જાય એટલે દાળ થઈ ગઈ સ્વીટ માટે લાડુ બનાવ્યા અન્ય ભાત ને કુકર માં જોઈને સીટી વગાડી દો

  8. 8

    તો તૈયાર છે ગુજરાતીઓનો સ્પેશિયલ ક્લાસિક ગુજરાતી થાળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

Similar Recipes