રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તાવડી માં તેલ મૂકીને હિંગરાઈ,, ચણાદાળ, મરચા, કાજુ ટુકડા શેકવા દો ગુલાબી થાઈ એટલે તેમાં ડુંગળી, મરચાં લીમડો ઉમેરી શેકો
- 2
બધું સતલાઈ જાય એટલે તેમાં રવો ઉમેરી ધીમા તાપે શીરા ની જેમ શેકો ગુલાબી થાય એટલે ગરમ પાણી ઉમેરો પાણી બાળી જાય એટલે મીઠુ, લીંબુ નો રસ ખાંડ અને થોડું બટર કે ઘી ઉમેરી હલાવી દો સર્વ કરો
Similar Recipes
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
-
-
-
-
-
-
મિક્ષ વેજ. ઓટ્સ ઉપમા (Mix Veg. Oats Upma Recipe In Gujarati)
#GA4#Week5#mixvegoatsupma Shivani Bhatt -
-
-
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપીસવાર ના નાસ્તા ફ્રેશ ગરમ .પોષ્ટિક હોય તો આખા દિવસ દરમ્યાન ટમી ફુલ હોય છે અને કામ કરવાની ક્ષમતા વધી જાય છે ઉપમા ના નાસ્તા સારા ઓપ્સન છે.. Saroj Shah -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ગરમ ગરમ ઉપમા નાસ્તા મા સારી લાગે છે.ફટાફટ બની પણ જાઈ છે.. Bhakti Adhiya -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે rachna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14858082
ટિપ્પણીઓ