મિક્સ વેજ સલાડ (Mix Veg. Salad Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

#GA4
#Week5
Salad

શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 1મોટું ગાજર
  2. 1મોટુ બીટ
  3. 1ટામેટુ
  4. 1/2કોબીજ લાલ
  5. 2 નંગકાકડી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ગાજર બીટ કાકડી ટામેટુ ની પાણીથી બરાબર ધોઈ બીટ અને ગાજર છોલી લેવા પછી તેના પાતળા ગોળ પીસ કરી લેવા

  2. 2

    પાત્રા પૈ તા કરી સહેજ મીઠું ભભરાવી દેવો તેથી પાણી છૂટું પડી જાય અને પિતા ઢીલા પડી જાય કાકડીને ગોળ કાપી તેમાં વચ્ચે હોલ પાડી દેવું

  3. 3

    હવે નીચે બતાવેલા પિક્ચર મુજબ ગોળ પીસ ગોઠવી ગુલાબ નો આકાર આપો અને કાકડીના જે ગોળ પીસ આપ્યા હોય તેમાં એસેમ્બલ કરો

  4. 4

    હવે બધા જ આ પ્રમાણે ગુલાબ બનાવી લો ટામેટાને ઉભી કરી લેવાય અને લાલ કોબીજ ની છીણી લેવી

  5. 5

    હવે તૈયાર છે ડેકોરેશન સલાડ ચાટ મસાલો ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

Similar Recipes