પર્પલ કોબી બટેકા નુ શાક (Purple Kobi Bataka Shak Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#AM3
પર્પલ કોબી ના ઘણાં બધાં ફાયદા થાય છે જેવા કે તેમાં બ્લડ વધારવાની ક્ષમતા હોય છે A C D T માં રાહત રે છે આ કોબી ખાવાથી લંગ કેન્સર ના થાય તો મે આજે આ કોબી નુ શાક બનાવ્યું છે જેથી ઘરના બધા એ રિતે ખાય તો ચાલો આપણે તેની રેસિપી જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧/૨પર્પલ કોબી
  2. નાના બટેકા
  3. ટમેટું
  4. ૨ ચમચા તેલ
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણજીરૂ
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ ટી સ્પૂનરાઈ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. ચુટકીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પેલા કોબી ને બટેકા સમારી લેવા ને ધોઈ લેવા

  2. 2

    પછી એક કડાઈ માં તેલ મૂકી વઘાર કરી પેલા બટેકા ને શાતળવા ને પછી તેમાં કોબી એડ કરવી

  3. 3

    હવે તેમાં બધા મસાલા નાખવા ને ઢાંકણ ઢાંકી શાક ચડવા દેવું ને ચડવા આવે એટલે તેમાં ટમેટું એડ કરી પાછું સેજ ચડવા દેવું

  4. 4

    આ રિતે રેડી છે આપનું પર્પલ કોબી બટેકા નુ શાક ને તેને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes