ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#AM3
ટામેટાં બધા ને ભાવતા હોઈ છે તો મેં આજે ટામેટાં નું શાક બનાવ્યું છે

ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)

#AM3
ટામેટાં બધા ને ભાવતા હોઈ છે તો મેં આજે ટામેટાં નું શાક બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 5 નંગટામેટાં
  2. 4-5કળી લસણ
  3. 2 ચમચા તેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરું
  6. ચપટીહિંગ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચુ
  9. 1 ચમચીધાણાજીરું
  10. મીઠું સ્વાદનુસાર
  11. જરૂર મુજબ પાણી
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌવ પ્રથમ એક લોયા માં તેલ ગરમ કરો હવે તેમાં રાઈ જીરું હિંગ અને લસણ નાખી વઘાર કરો

  2. 2

    ત્યાર બાદ ટામેટાં નાખો હવે હળદર ધાણાજીરું લાલ મરચું મીઠું અને થોડું પાણી એડ કરી ચડવા દો

  3. 3

    તો તયાર છે ટામેટાં નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes