પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

#AM3
આ હેલ્થી શાક અમારા ઘર માં બધા ને બોવજ ભાવે છે 😊

પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#AM3
આ હેલ્થી શાક અમારા ઘર માં બધા ને બોવજ ભાવે છે 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4લોકો માટે
  1. 1જુડી પાલક
  2. 1 વાટકીમગ ની ફોતરાં વગર ની દાળ
  3. મસાલા
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1ટામેટું
  9. વઘાર માટે
  10. તેલ જરુર મુજબ
  11. રાઈ
  12. જીરું

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પેલા આપડે પાલક ને જીણી સુધારી લેવી ને બરાબર ધોઈ લેવી. દસ મિનિટ પેલા મગ ની દાળ ને પલાળી દેવી.

  2. 2

    હવે લોયા માં તેલ મુકો. ગરમ થાઈ એટલે રાઈ, જીરું નાખી પાલક દાળ વધારો.

  3. 3

    તેમાં હળદર મીઠુ ધાણાજીરું નાખી ચડવા. દયો. બને ને ચડતા વાર નથી લાગતી. ચડી જાય પછી મરચું પાઉડર અને નાનું સુધારેલું ટમેટું નાખવું.

  4. 4

    બરાબર મિક્સ થાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવું. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes