ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ લઈ તેને ૨ થી ૩ વાર ધોઈ નાખો ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી બાફી લો ૩ થી ૪ સીટી વગાડી લો કૂકર માં
- 2
દાળ બફાય જાય એટલે તેમાં પાણી નાખી ને બ્લેન્ડર મારો ત્યારબાદ તેમાં હળદર મીઠું ગોળ શીંગદાણા આદુ મરચા મીઠો લીમડો નાખી ઉકાળી લો
- 3
વઘારીયામાં ઘી મૂકી રાઈ મેથી જીરું તતડે એટલે હીંગ અને મરચું નાખી વઘાર કરવો પછી દાળ માં લીંબુ નો રસ નાખવો. ધાણા નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
-
-
-
-
-
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14892110
ટિપ્પણીઓ