રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ને કટ કરી લો. અને સાથે સાથે ટામેટા અને મરચા ને પણ કટ કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં લસણની કટકીઓ નાખો એ કટકીઓ ગોલ્ડન થઈ જાય એટલે તેમાં હીંગ નાંખી, મીઠો લીમડો નાંખી સરખું મિશ્ર કરો અને ટામેટા અને મરચા નાંખી સાંતળો.
- 3
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર નાંખી, હળદર પાઉડર, ધાણાજીરુ પાઉડર અને મીઠું નાંખી સરખું મિશ્ર કરો 1/2 ચમચી ગરમ મસાલો નાખી 1 મિનિટ સુધી કુક થવા દેવું.
- 5
પછી તેમાં 1 કપ પાણી ઉમેરો અને સરખું મિશ્ર કરો અને સાથે સાથે અડદ દાળ પણ એડ કરી મિશ્ર કરો અને 10-13 મિનિટ સુધી લો મિડીયમ ફલેમ પર કુક થવા દો. ત્યાર બાદ તેમાં 2 ચમચી લીંબુનો રસ નાખી શકો છો.
- 6
- 7
તૈયાર છે આપણી દેશી સ્ટાઈલ અડદ દાળ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14894056
ટિપ્પણીઓ (2)