ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મીનીટ
3-4 લોકો માટે
  1. 200 ગ્રામચીઝ/ 6--7 ચીઝ ક્યુબ
  2. 3 ટેબલ સ્પૂનબટર
  3. 2કાંદા
  4. 3-4ટામેટા
  5. 1મોટી ઇલાયચી
  6. 2-3તેજ પતા
  7. 1ઈંચ આદું નો ટૂકડો
  8. 6-7લસણ ની કળી
  9. 1 ટેબલ સ્પૂનકશ્મીરી લાલ મરચુ
  10. 1 ટેબલ સ્પૂનકિચન કિંગ મસાલો
  11. 1 ટી સ્પૂનગરમ મસાલો
  12. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  13. 2 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ/ ઘરની મલાઈ
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25-30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન મા થોડુ બટર લઈ તેમા તેજ પતા મોટી ઇલાયચી લસણ અને આદુ નાખી સાંતડી લો.

  2. 2

    પછી તેમા કાંદા એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતડવા. પછી ટામેટા અને કાજુ નાખી બધુ સોફ્ટ થાય ત્યા સુધી સાંતડો. પછી ઠંડુ કરી પેસ્ટ કરી લો. જરૂર જણાય તો પાણી એડ કરો.

  3. 3

    હવે એક પેન મા બટર લઈ બટર થોડુ ગરમ થાય એટલે તેમા લાલ મરચુ, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને કસુરી મેથી નાખો. પછી તેમા તૈયાર કરેલ ગ્રેવી એડ કરી બધુ મીક્ષ કરી લો. પછી સ્વાદ મુજબ મીઠું એડ કરવુ.

  4. 4

    પછી ગ્રેવી મા થોડુ ચીઝ છીણી ને એડ કરવુ અને બાકી ટૂકડા કરી એડ કરવુ. છેલ્લે ફ્રેશ ક્રીમ એડ કરી મીક્ષ કરી લો.

  5. 5

    આ સબ્જી સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes