કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#KS7
બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે.

કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#KS7
બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 min
3 સર્વિંગ્સ
  1. 2 નંગકાંદા
  2. 3 નંગબટાકા
  3. 3કળી લસણ
  4. વઘાર માટે :-
  5. 2 ટે સ્પૂન તેલ
  6. 1 ટી સ્પૂનજીરું
  7. 1/2 ટી સ્પૂનમેથી દાણા
  8. 1/2 ટી સ્પૂનઅડદ દાળ
  9. 1 ટી સ્પૂનરાઈ
  10. 1/2 ટી સ્પૂનમરચું પાઉડર
  11. 1/2 ટી સ્પૂનહીંગ
  12. મસાલા માટે :-
  13. 1 ટી સ્પૂન મરચું પાઉડર
  14. 1 ટી સ્પૂનધાણા જીરું
  15. 1/2 ટી સ્પૂનહળદર
  16. 2 ટે સ્પૂનગોળ
  17. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  18. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25 min
  1. 1

    બટાકા અને કાંદા સાફ કરી બટાકા કાંદા ને ઝીણા સમારી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમા જીરું રાઈ મેથી અડદ ની દાળ અને હીંગ મૂકી તતડે એટલે મરચું, હળદર નાખી ને ડુંગળી અને બટાકા ને વઘારી લેવા અને મીઠુ હળદર ઢાંકવું.

  3. 3

    બટાકા ચઢી જાય એટલે તેમા બધા મસાલો કરી લેવો અને કોથમીર ઉમેરી દેવી. ગેસ બંધ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes