ઓરેન્જ ટી (Orange Tea Recipe In Gujarati)

Riddhi Patel
Riddhi Patel @chaki_cook

#Immunity
ગળામાં બળતું હોય,ઉધરસ આવતી હોય તેમાં આ ટી પીવાથી રાહત થાય છે. ઇમ્મુનીટી વધારવા માટે પણ પીવી જોઈએ.અત્યારે જે વાતાવરણ છે તેમાં પીવાથી ફાયદો થશે.

ઓરેન્જ ટી (Orange Tea Recipe In Gujarati)

#Immunity
ગળામાં બળતું હોય,ઉધરસ આવતી હોય તેમાં આ ટી પીવાથી રાહત થાય છે. ઇમ્મુનીટી વધારવા માટે પણ પીવી જોઈએ.અત્યારે જે વાતાવરણ છે તેમાં પીવાથી ફાયદો થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2ઓરેન્જ
  2. 2 કપપાણી
  3. 1 ચમચીચા પત્તી
  4. 1 ચમચીખાંડ
  5. 2લવિંગ
  6. 1તજ નો ટુકડો
  7. થોડો મરી પાઉડર
  8. 1 ટુકડોઆદું અથવા 1 ચમચી સુંઠ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં 2 કપ પાણી ઉકળવા મૂકો તેમાં ચા,ખાંડ,તજ,લવિંગ નાખવા અને ઉકળવા દેવું.

  2. 2

    હવે ઓરેન્જ જ્યુસર માં જ્યુસ કાઢવું અને ઓરેન્જ ના પલ્પ ને અલગ કરવો.

  3. 3

    ત્યારબાદ ચા ઉકળે છે તેમાં આદુ અને મરી પાઉડર અને પલ્પ ઉમેરી 5 મિનિટ ઉકળવા દેવું. ગેસ બંધ કરીને ઓરેન્જ જ્યૂસ નાખી મિક્સ કરી ને કપ માં ગાળી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Patel
Riddhi Patel @chaki_cook
પર

ટિપ્પણીઓ

Similar Recipes