કુકુમ્બર કુલર (Cucumber Cooler Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી ને છાલ ઉતારી સમારી લેવી આદું ના નાના ટુકડા કરવા ફૂદીના ના પાન દાડી થી અલગ કરી લેવા
- 2
મીકસર જાર માં કાકડી આદું ફુદીના ના પાન અને ઉપર નો બધો મસાલો અને 2 ચમચી લીંબુ નો રસ નાખી પીસી લેવું.જરૂર લાગે તો થોડું પાણી નાખવું.
- 3
ત્યાર બાદ ગાળી લેવું બહુ થીક (જાડું)લાગે તો થોડું પાણી ઉમેરવું.થોડી વાર ફ્રીઝ માં ઠંડુ કરવા રાખી પછી લેમન સ્લાઈસ અને ફુદીના થી ગાર્નિશ કરવું
તૈયાર છે ઉનાળા ની ગરમી માં ઠંડક આપતું સમર સ્પેશિયલ કૂલર
Similar Recipes
-
કુકુમ્બર કુલર (Cucumber Cooler Recipe In Gujarati)
Healthy and tastyગરમીની સિઝનમાં રાહત આપે છે Falguni Shah -
-
કુકુમ્બર મિન્ટ કુલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં કંઈક ઠંડુ ઠંડુ પીવા મલી જાય તો મઝા આવી જાય તો બનાવો આકુકુમ્બર મિન્ટ કૂલર. આમ પણ ગરમી માં કાકડી ખૂબ સારી મલી રહે છે. તો તેનો ઉપયોગ કરી આ ડ્રિન્ક ની મઝા લો. Vandana Darji -
-
-
-
કુકુમ્બર લેમોનેડ (Cucumber Lemonade Recipe In Gujarati)
#RC4#GREENRECIPE આ રેસિપી મે સુપર કૂક ગેમ શો માથી મૌલી માંકડ કે જેમને તે ગેમ શો ની હરીફાઈ માં ભાગ લીધેલો હતો.. તો તેમની રેસિપી જોઈ ને મે પણ કુકુમ્બર લેમોનેડ બનાવેલ છે.. બહુ જ સરસ પીણું છે.. રિફ્રેશિંગ ડ્રીંક છે.. તમે પણ આ ડ્રીંક ની જરૂર ટ્રાય કરજો....🤗🤗 Kajal Mankad Gandhi -
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
-
ગ્રીન સ્મૂધી (Green Smoothie Recipe In Gujarati)
#RC4#green#cucumber#coriander#drink#summer#refreshing#CookpadIndia#COOKPADGUJRATI સ્મૂધી એ વિવિધ પ્રકારના ફળો અથવા તો વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં છે. અહીં મેં green smoothie તૈયાર કરેલ છે જે ખીરા કાકડી, કોથમીર, તુલસી અને ફૂદીના મા થી તૈયાર કરેલ છે. આ સ્મૂધી શરીરને ઠંડક આપે છે, શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે, ડિહાઇડ્રેશનથી બચાવે છે, body detox કરીને શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે. આ ઉપરાંત તેમાં તુલસી, ફૂદીનો, મરી સૂંઠ તથા લીંબુનો ઉપયોગ કરવાથી તે સારા એન્ટીબાયોટિક તરીકે પણ કામ કરે છે. આ લીધા પછી બેથી ત્રણ કલાક સુધી ભૂખ પણ લાગતી નથી આથી શરીર ઉતારવામાં તથા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ ખુબ ઉપયોગી છે Shweta Shah -
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
કાકડી ફુદીના કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
#Hot and Cold drink recipeKusum Parmar
-
-
-
-
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
કુકુમ્બર કેનપે (Cucumber Canape Recipe In Gujarati)
#FCC#નો fire cooking challenge#cucumber#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
કુકુમ્બર બોટસ (Cucumber Boats recipe in Gujarati)
#ssm#cookpad_gujarati#cookpadindiaઆપણે સૌ જાણીએ જ છીએ કે કાકડી એ પાણી થી ભરપૂર શાક છે. ગરમી માં શરીર નું પાણી નું પ્રમાણ જાળવવા માં તો મદદ કરે જ છે સાથે સાથે તેના બીજા પણ સ્વાસ્થ્ય લાભ છે. આજે મેં તેમાં એક સરળ સલાડ ભરી ને બોટ બનાવી છે. જે ગરમી માં એક સરસ વિકલ્પ બને છે. Deepa Rupani -
-
કાકડી અને ફુદીનાનું કુલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર વંદના દરજી ની રેસીપી ને ફોલો કરીને થોડા ચેન્જ કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ શ્રી વંદના દરજી જી Rita Gajjar -
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi -
ઓરેન્જ કૂલર મોકટેલ (Orange Cooler Mocktail Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14951936
ટિપ્પણીઓ (3)