કીટુ ની પાઈ (Kitu Pai Recipe In Gujarati)

Hetal Chauhan @cookhetal1687
#MA આપણે ઘરે ઘી તો બનાવતા જ હોઈએ અને બધા જ કીટુ વધે તે ફ્રેકી દેતા હોય છે તેના બદલે મારા સાસુ એ જ સરસ મજાની આ રેસિપી શિખવાડી ,જે બાળકોને ખૂબ જ ભાવે છે.
કીટુ ની પાઈ (Kitu Pai Recipe In Gujarati)
#MA આપણે ઘરે ઘી તો બનાવતા જ હોઈએ અને બધા જ કીટુ વધે તે ફ્રેકી દેતા હોય છે તેના બદલે મારા સાસુ એ જ સરસ મજાની આ રેસિપી શિખવાડી ,જે બાળકોને ખૂબ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી નાખી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખવાનો અને કડક પાઈ લેવાની
- 2
એકદમ કડક પાઈ આવી જાય પછી તેમાં કીટુ ઉમેરી, બે-ત્રણ મિનીટ સુધી હલાવો. પછી તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થાય પછી ફ્રિજમાં મુકી દો. પછી તેના પીસ પાડો. તૈયાર છે આપણી કીટ્ટૂ ની પાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 #rasgulla best from westસામાન્ય રીતે આપણે રસગુલ્લા દૂધમાંથી પનીર બનાવીને બનાવતા હોઈએ છીએ. આજે મેં ઘી બનાવતી વખતે જે સફેદ દૂધ જેવું પાણી વધે છે એ પાણીમાંથી રસગુલ્લા બનાવ્યા છે Ekta Pinkesh Patel -
પાનકી (Panki Recipe In Gujarati)
પાન કો એ અમારા ઘરમાં બધાને ખૂબ જ પિ્ય છે .બેઝિકલી આ જુવાર ના લોટ અને થોડો ઘઉંના લોટ એડ કરીને ઘી નું કીટુજે વધે છે તેમાંથી બનાવવામાં આવે છે અને ખાસ કરીને નાસ્તામાં ખૂબ ખવાય છે આ મારા દાદી ની રેસીપી છે એ ખુબ જ સરસ પાંનકો બનાવતા હતા બેઝિકલી પાંનકોએ એ બાજ(જેમાં પંગતમાં ખાવાનું પીરસાય છે એ) માં બનાવવામાં આવે છે પણ હવે બધી વખતે બાજના મડે અવેલેબલ હોતા નથી એટલા માટે મેં ખાલી પેનમાં બનાવ્યું છે.. એ ખુબ જ સરસ બને છે બધાને જ ભાવે એવું નાસ્તામાં ખવાતું વ્યંજન છે. પણ ચોક્કસ ટ્રાય કરજો Shital Desai -
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
લાડુ(Laddu Recipe In Gujarati)
આપણે ઘી બનાવીએ છીએ તેમાંથી કીટુ નીકળે છે તેના મેં આજે લાડુ બનાવ્યા છે તો તમને આ રેસિપી જરૂર ગમશે Disha Bhindora -
ક્રીમી મિલ્કી કીટુ ની બરફી
#SGC#cookpad Gujaratiમે મલાઈ મા થી હમમેડ ઘી બનાયુ છે અને ઘી બનાવતા જે કીટુ ((બગડુ)નિકળા છે એની મે મિઠાઈ (બરફી)બનાવી ને પ્રસાદ મા ધરાયુ છે Saroj Shah -
વડા (vada recipe in Gujarati)
#સુપરસેફ2#માઇઇબુકઆ મારા દાદી ની .રેસીપી..ધર માં ધી બંને એટલે બગરુ(કીટુ) વધ્યું જ હોય ...અને. જુવાર નો લોટ તો હોય જ એટલે ફટાફટ બનાવી દે...નાસ્તો્ મામણા ...તમે પણ ટા્ય કરો.... Shital Desai -
-
બગરુ મઠરી (Bagru/kitu Mathri Recipe In Gujarati)
#choosetocook#cookpad_gujarati#cookpadindiaમને રસોઈ કરવી ખૂબ ગમે છે. મારા મનગમતા ગીત વાગતા હોઈ અને હું રસોઈ કરતી હોઉં ત્યારે બધો થાક ભુલાઈ જાય છે. એમ કહેવાય છે તમે જે રસોઈ કરો તે પ્રેમ અને ભાવ થી કરો તો રસોઈ નો સ્વાદ વધી જાય છે. બીજી એક ખાસ વાત,મને અન્ન નો બગાડ બિલકુલ પસંદ નથી. આ વાત હું નાની હતી ત્યારથી મારી મમ્મી પાસે થી શીખી છું. એટલે મારા વાનગી ના સંગ્રહ માં ઘણી લેફ્ટઓવર વાનગીઓ છે.આજે આપણે ઘી ઘરે બનાવતા જે કીટુ/બગરુ વધે તેની વાત કરીશું. ઘર ની મલાઈ ભેગી કરી ને ઘી બનાવતા સુધી હું બધા ઘટકો નો ઉપયોગ કરું છું. મલાઈ નું માખણ બને પછી વધેલી છાસ થી પનીર, માખણ નું ઘી બનાવ્યા પછી વધતા કીટા નો ઉપયોગ હું ઘણી વાનગી બનાવવા માં કરું છું.કડક પૂરી એ મારા ઘર માં બધા ની પ્રિય છે. આજે મેં મોણ ની જગ્યા પર કીટા નો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને નરમ પૂરી બનાવી છે જે હું મારા મમ્મી ને સમર્પિત કરું છું કારણ કે તેને પણ બહુ પ્રિય છે. Deepa Rupani -
મગદાળ શીરો (Moongdal Sheera Recipe In Gujarati)
#MAમારા સાસુ મા પાસેથી શીખ્યો અને મારા ઘરે બધા ને ભાવે છે. Avani Suba -
-
માવા ની સુખડી(mava sukhdi recipe in Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસિપીસ#વિકમીલ2#પોસ્ટ12 આ માવો મેં ઘી નું જે કીટુ વધે તેનો ઉપયોગ કરીને બનાવેલ છે,તો મને તો આ વેસ્ટ આઉટ ઓફ the બેસ્ટ રેસીપી ખૂબ જ ભાવે છે, અને ઘર ના સભ્યો પણ હરખ થી ખાય છે Savani Swati -
કીટુ ની ગોળ પાપડી
#RB19#SFRઘી બનાવ્યાં પછી જે કિટુ કે બગરું નીકળે એને ફેનકી ન દેતા તેમાંથી અનેક વાનગીઓ બને છેઆજે મે એમાં થી ગોળ પાપડી બનાવી છે.ઘી ઓછા પ્રમાણ માં લેવું કેમ કે બગરું માં ઘી હોય જ છે.. Sangita Vyas -
-
ઘી ના કીટું માંથી લાડુ (Kittu Na Laddu Recipe In Gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપને એક સરસ મજાની રેસીપી કે જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે... આપણે ઘરે દૂધ લેતા હોય તો તેની મલાઈ ભેગી કરીએ છીએ અને પછી તેમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ.. ત્યારબાદ એ ઘી ના કિટ્ટુ ને આપણે ફેકી દઈએ છીએ... પણ તેના કરતાં એ કિટ્ટુ નો ઉપયોગ ભાખરી માં મોળ તરીકે અથવા આ રીતે લાડુ બનાવીને કરી શકાય છે... અને હા આ એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી ગણાય છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કિટા માંથી બનતી મીઠાઈ
#વેસ્ટ માંથી બેસ્ટ આપણે જે ઘરે ઘી બનાવીએ છીએ એમાં જે બગરું એટલે કે કીટું વધે છે એની મે મીઠાઈ બનાવી.ખુબ જ સ્વાદિષ્ટ બની. Nita Dave -
મગ ની કચોરી
#કઠોળ આપણે બધા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે હું મારા સાસુ માં એ શીખાડેલી મગ ની કચોરી ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે . Yamuna H Javani -
સુખડી- ઘી ના કીટુ માં થી (Godpapdi- from ghee leftovers Recipe In Gujarati)
#મોમમમ્મી ના હાથ ની સુખડી, એવું સુખ આપે અને આજે મને પ્રોત્ત્સાહન આપ્યું. એટલે મૈં પણ બનાવી મોમ સ્પેશીયલ માં, વધેલા ઘી ના કીટુ માં થી. Kavita Sankrani -
કીટુ માંથી બનતી મીઠાઈ (Kitu Mithai Recipe In Gujarati)
#mrPost 2આ મીઠાઈ વેસ્ટ માંથી બેસ્ટ બને છે.અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે.સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. આપણે જે ઘરે ઘી બનાવીએ છીએ એમાં જે બગરું એટલે કે કીટું વધે છે એની મે મીઠાઈ બનાવી.ખુબ જ સ્વાદિષ્ટ બની. Varsha Dave -
શાહી ડ્રાયફ્રુટ થાબડી (Shahi Dryfruit Thabdi Recipe In Gujarati)
#MA આ ઈન્સ્ટન્ટ થાબડી મેં મારા સાસુમાં પાસે થી બનાવતા શીખી છે. બજાર માંથી મળતી થાબડી ભૂલી જાશો. એક વાર આ ટેસ્ટ કરશો તો..મારી ફેવરિટ મિઠાઈ. Shweta Mashru -
શીરો (Shiro recipe in Gujarati)
#MAમાં તે માં બીજા બધા વગડાના વા આ કહેવત એમ જ નથી નથી પડી. તેની પાછળ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. મારા મમ્મી મને શીરો બનાવીને આપતા તે મને ખૂબ જ ભાવ તો પણ ડ્રાયફ્રુટ હું નખાતી તેથી મારા મમ્મી અને આવી રીતના ડ્રાયફ્રુટ પીસીને શીરા માં ઉમેરી દેતા જેથી મને ખબર પણ નહોતી પડતી અને સરસ મજાની ખાઈ લેતી તેથી આજે હું તમારી સમક્ષ શીરાની રેસિપી લઈને આવી છું મધર્સ ડે નિમિત્તે. Varsha Monani -
પડ વાળી પૂરી (ફરસી પૂરી)
#SFR રાધંણ છટ્ટ ,સાતમ ના ત્યોહાર માટે મે ફરસી પૂરી બનાવી છે,એમા મે ઘી ના મોણ ની જગયા ઘી ના કીટુ ના ઉપયોગ કરયુ છે સરસ ક્રિસ્પી લેયર વાલી બની છે Saroj Shah -
કીટુ બરફી(kittu barffi in Gujarati)
#કીટુ બરફી#કૂક લવ # પેશન # માઇઇબુક # જુલાઈ #મારી પહેલી રેસિપી Nidhi Parekh -
મોદક (Modak Recipe In Gujarati)
આપણે બધા જ મોદક એટલે કે ચુરમાના લાડુ બનાવી જ છીએ તેને મોલ્ડમાં મૂકી અને બનાવીએ એટલે એને મોદક કહે છે. ચુરમાના લાડુ બનાવતી વખતે સાધારણ રીતે ઘઉંનો લોટ કે ઘઉંના જાડા લોટને આપણે મોણ નાખી કઠણ બાંધી તેના મુઠીયા વાળી અને ઘી અથવા તેલમાં તળતા હોઈએ છીએ .. ઘણા લોકો ભાખરી બનાવીને પણ લાડુ બનાવતા હોય છે. અહીં મેં આ મુઠીયા ને તળવાના બદલે અપમ પેનમાં તેલ મૂકીને શેક્યા છે ઘી મૂકીને પણ શેકી શકાય. Hetal Chirag Buch -
એનર્જી બાર
#લોકડાઉન#goldenapron3#Week 11#milkહમણાં શરીરમાં ઇમ્યુનિટિ સીસ્ટમ વઘારવા.માટે શક્તિ દાયક ખોરાક જરૂરી છે..એ પણ લોકડાઉન ને લીધે ઘરમાં મર્યાદિત વસ્તુ હાજર છે.. ત્યારે..આ સરળ રેસિપી થી બનતી ટેસ્ટી મિઠાઈ.. Sunita Vaghela -
શાકના રાજા પરવળનું શાક
પરવળનું શાક મેં ક્યારેય જોયું પણ નહોતું મારા સાસુ બનાવતા મને ખૂબજ નવાઈ લાગતી.ટીંડોળા જેવા જ હોય છે દેખાવમાં, પણ સ્વાદ ખુબ જ સરસ હોય છે આ રેસિપી મારા સાસુ એ મને શીખવાડી છે. Davda Bhavana -
ગુંદપાક (Gundpak Recipe in Gujarati)
#GA4#Week15 શિયાળામાં ગુંદપાક ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. અમારા ઘરમાં બધાને ભાવે. મારા સાસુ ખૂબ જ સરસ બનાવે. Davda Bhavana -
કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)
એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Rinkal’s Kitchen -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#MA મારા સાસુ ના હાથે બનાવેલ ગાંઠિયાનું શાક બધાને બહુ ભાવે છે Sonal chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14976906
ટિપ્પણીઓ (4)