માલપુવા (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે કટોરી ગોળ લેવો ગોળને એક તપેલીમાં લેવું અને ગોળનું પાણી કરી નાખવું ગોળ ઓગાળી જાય એટલે બે વાટકા ઘઉંનો લોટ નાખો
- 2
ઘઉંનો લોટ ગોળના પાણીમાં નાખી અને એકદમ હલાવી નાખું એકસરખું ધીરુથઈ જાય એટલે તેમાં બે ચમચી વરિયાળી નાંખી દેવી અને હલાવી નાખો અને 5 મિનીટ રેવા દેવું પાંચ મિનિટ પછી ખીરુ ને એક સરખું હલાવી નાખું અને પછી એક નોનસ્ટીક લેવી અને એમાં તેલ નાખીને ખીરા નોનસ્ટિક માં નાખવું
- 3
હાથેથી ગોળ કરી નાખો અને પછી એને ધીરા ગેસ માં ચડવા દેવું ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી લેવો અને બીજી બાજુ પણ ચડી જાય એટલે ઉતારીને એક ડિશમાં કાઢી લેવો એટલે માલપુવા તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074009











ટિપ્પણીઓ